________________
પ્રતિમાશતક ભાગ-૩ | dવપરિક્ષાગાથા-૨૨-૨૩-૨૪
૧૪૯ આનાથી એ ફલિત થાય છે કે, યોગ્ય જીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ થાય તે જ જિનમંદિર નિર્માણનો મુખ્ય આશય છે, અને બીજાધાનાદિનું કારણ નિર્દોષ શિલ્પીને અધિક મૂલ્ય આપવાથી થતું હોય, તો તે વપરાયેલું ધન ઉચિત સ્થાને વપરાયેલું છે. તેથી તે લેનારને પણ કલ્પિત દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગતો નથી. IIરશા
પંચાશક-૮ની ગાથા-૯/૧૦ના આધારે આ વિશેષાર્થ લખેલ છે. અવતરલિકા :
જિતબિબ તૈયાર થયા પછી જિનભવનમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાની વિધિ બતાવે છે – ગાથા :
"णिप्फनस्स य सम्मं तस्स पइट्ठावणे विहि एसो ।
सट्ठाणे सुहजोगे अहिवासणमुचियपूयाए" ।।२३।। ગાથાર્થ :
સમ્યગુનિષ્પન્ન થયેલ એવા શુભભાવની વૃદ્ધિથી તૈયાર થયેલ એવા, તેની=જિનબિંબની, આ= વચમાણ લક્ષણ, વિધિ જાણવી. (તે વિધિ આ પ્રમાણે -)
સ્વસ્થાનમાં શુભયોગ હોતે છતે ઉચિત પૂજા વડે અભિવાસના કરાય છે. ગરવા ટીકાઃ
निष्पन्नस्य च सम्यक् शुभभाववृद्धया तस्य प्रतिष्ठापनविधिरेष वक्ष्यमाणलक्षणः स्वस्थाने यत्र तद् भविष्यति शुभयोगे कालमधिकृत्याभिवासना क्रियते उचितपूजया विभवानुसारतः ।।२३।। ટીકાર્ય :
નિર્મચ.... વિમવાનુરતઃ II સભ્ય નિષ્પન્ન થયેલ એવા શુભભાવની વૃદ્ધિથી તૈયાર થયેલ એવા, તેની=જિનબિંબની, પ્રતિષ્ઠાપનવિધિ આ=વલયમાણ લક્ષણ, જાણવી સ્વાસ્થાનમાં-જ્યાં તે થશે અર્થાત્ બિરાજમાન થશે (ત્યાં) કાળને આવીને શુભયોગ હોતે છતે વિભવને અનુસારે ઉચિત પૂજા વડે અભિવાસના કરાય છે. રા.
ગાથા -
"चिइवंदण थुइवुड्ढी उस्सग्गो साहु सासणसुरीए ।
થવસર પુર્વ વાતે લવ મંત્રિપુત્રા તુ” ૨૪ વારાદિા ગાથાર્થ :
ચૈત્યવંદના, સ્તુતિવૃદ્ધિ, શાસનદેવતાનો સાધુ=અસંમૂઢ=સંમોહરહિત કાયોત્સર્ગ, સ્તવસ્મરણ=