________________
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા / ગાથા-૧૨-૧૩-૧૪-૧૫
ગાથાર્થ :
તે પ્રકારે ઉર્જિત અર્થાત્ શ્રેષ્ઠ આચારપણારૂપે, ધર્મની પ્રશંસાથી, કેટલાક નોકરો બોધિબીજ ઉપાર્જ છે પામે છે, અને અન્ય લઘુકર્મવાળા નોકરો આનાથી જ=ઔદાર્યના પક્ષપાતથી જ, સમ્યમ્ બોધ પામે છે=માર્ગને જ સ્વીકારે છે. II૧૪ll ટીકા :
धर्मप्रशंसया तथोर्जिताचारत्वेन केऽपि भृतका निबध्नन्ति बोधिबीजानि कुशलभावात्, अन्ये तु लघुकर्माणो भृतका अत एवौदार्यपक्षपातात् सम्प्रबुध्यन्ते=मार्गमेव प्रपद्यन्ते।।१४।। ટીકાર્ય :
ઘર્મપ્રશંસા .... પ્રપંથ7 I તે પ્રકારે ઉજિત અર્થાત્ શ્રેષ્ઠ આચારપણારૂપે, ધર્મની પ્રશંસાથી કેટલાક લોકરો કુશલભાવ હોવાને કારણે બોધિબીજને ઉપાર્જે છે. વળી લઘુકર્મવાળા અન્ય નોકરો આનાથી જ=ઔદાર્યના પક્ષપાતથી જ, સમ્યમ્ બોધ પામે છે=માર્ગને જ સ્વીકારે છે. I૧૪ો.
ગાથા :
"लोगे अ साहुवाओ अतुच्छभावेन साहणो धम्मो । पुरिसुत्तमप्पणीओ पभावणा एवं तित्थस्स" ।।१५।।
ગાથાર્થ :
અને લોકમાં અતુચ્છભાવ વડે=આકૃપણતા વડે, શોભન=સુંદર, ધર્મ છે (એ પ્રમાણે), તથા પુરુષોત્તમપ્રણીતeતીર્થંકર વડે કહેવાયેલ, છે (એ પ્રમાણે) સાધુવાદ થાય છે. એ રીતે તીર્થની પ્રભાવના થાય છે. ૧૫માં ટીકા -
लोके च साधुवादो भवत्यतुच्छभावेनाकार्पण्येन शोभनो धर्म इत्येवंभूतः, तथा पुरुषोत्तमप्रणीतः सर्वत्र दयाप्रवृत्तेः, प्रभावनैवं तीर्थस्य भवति, अदृष्टफलमेतत् ।।१५।। दारं ।। . ટીકાર્ય :
તો .અ નમેન્ અને લોકમાં અતુચ્છ ભાવ વડે=અકૂપાણતા વડે, શોભન ધર્મ છે, એવા પ્રકારનો, તથા સર્વત્ર દયાની પ્રવૃત્તિ હોવાને કારણે, પુરુષોત્તમપ્રણીત=તીર્થકર વડે કહેવાયેલ છે, એવા પ્રકારનો સાધુવાદ થાય છે. આ પ્રમાણે તીર્થની પ્રભાવના થાય છે, આ અદષ્ટ ફળ છે. ભૂતક અતિસંધાન દ્વારા અહીં પૂરું થાય છે. I૧પા