SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પ્રતિભાશતક ભાગ-૩ | શ્લોક-૧૫ શ્લોકાર્ચ - ભક્તિથી દ્રોપદી, સૂર્યાભની જેમ ભગવાનની પ્રતિમાનું અર્ચન જે કરતી હતી, તે આ છઠ્ઠા અંગનું જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગનું, વિક્રૂર્જિત=સમ્યમ્ વ્યાખ્યાનનો વિલાસ, પરના= પ્રતિમાલોપકોના, દર્યને મથન કરનાર છે. અહીં લંપાક કહે કે, દ્રૌપદીએ અરિહંત પ્રતિમાની પૂજા કરી એ પ્રકારે છઠ્ઠા અંગમાં કહ્યું છે, તેથી અમે પણ તેનો અપલાપ કરતા નથી, પરંતુ દ્રૌપદીને પાંચમું ગુણસ્થાનક નથી. એ પ્રશ્નના સમાધાનમાં શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી કહે છે – જેણીએ=દ્રોપદીએ, નારદઋષિને અવતવાળા એવા અસંયત માનીને સત્કાર નથી કર્યો, (છતાં) આ શ્રાવિકા નથી એ પ્રકારે ભ્રમ મૂઢોને કેવી રીતે ઉત્પન્ન થાય છે ? અર્થાત્ આ ભ્રમ કરવો યોગ્ય નથી, એ પ્રકારે તાત્પર્ય છે. આપણે ટીકા : _ 'तीर्थेश' इति :- यत् कृष्णा द्रौपदी, सूर्याभवत् राजप्रश्नीयोपाङ्गाभिहितव्यतिकर-सूर्याभदेववत्, भक्तितो भक्त्या, तीर्थेशानां भगवतां, प्रतिमानामर्चन-पूजनं, कृतवती, तदिदं तदर्थाभिधानपरं, षष्ठाङ्गस्य=ज्ञाताधर्मकथाऽध्ययननाम्नोऽङ्गस्य, विस्फूर्जितं सम्यग्व्याख्यान-विलसितं, परेषां= कुवादिनां, दर्पम्=अहङ्कारं, मनातीत्येवंशीलम् । ते हि वदन्ति-पञ्चमगुणस्थानभृता पूजाकृतेति सूत्रे कुत्रापि व्यक्ताक्षरं नोपलभ्यते, अतिप्रसिद्ध षष्ठाङ्ग एव च तदक्षरोपलब्धिरिति कथं नोत्तानदृशो दर्पप्रतिघातः? ननु द्रौपद्याऽर्हत्प्रतिमापूजा कृतेति षष्ठाङ्गेऽभिहितमिति वयमपि नापह्नमस्तस्याः पञ्चमगुणस्थानं नास्तीत्येवं तु ब्रूम इति चेत् ? अत्राह- 'या नारदमृषिमव्रतासंयतं मत्वा न तं सच्चक्रे=न सत्कृतवती, असौ श्राविका नेति भ्रमः (मूढानां) कथमुपजायते? न युक्तोऽयं भ्रम इत्यर्थः, एवमापद्याचाम्लान्तरितषष्ठादिककरणमपि श्राविकात्वमेवार्थापयतीति द्रष्टव्यम् । ટીકાર્ય : ય કૃMIT ....... વંશમ્ સૂર્યાભની જેમ=રાજપ્રશ્તીય ઉપાંગમાં કહેલ પ્રસંગમાં સૂર્યાભદેવની જેમ, ભક્તિથી કૃષ્ણા દ્રોપદી, તીર્થેશની=ભગવાનની, પ્રતિમાનું જે અર્ચન કરતી હતી તે આ તે અર્થતા અભિધાનમાં પર એવા છઠ્ઠા અંગનું જ્ઞાતાધર્મકથા અધ્યયન નામના અંગનું, વિસ્કૂજિત=સમ્યમ્ વ્યાખ્યાન વિલસિત એવું કથન, પરના કુવાદી એવા લંપાકના, દર્પને અહંકારને, મથન કરવાના સ્વભાવવાળું છે. આ રીતે શ્લોકના પ્રથમ બે પાદનું વર્ણન કર્યું. તે વર્ણન સામે લુપાક શું કહે છે તે હવે બતાવે છે, જે શ્લોકના અંતિમ બે પાદની ભૂમિકારૂપ છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy