________________
ઉક
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪ આ બધાં કાર્યોમાં અવિષાદીઃખેદ નહિ કરનારા હોય, (અ) સૂત્ર, અર્થ અને તદુભયના જાણકાર આવા પ્રકારના ગીતાર્થો ગણાવચ્છેદક હોય છે.
વંવિધ .... છતિ - આવા પ્રકારના પાંચથી રહિતન૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) ગણાવચ્છેદક, આ પાંચથી રહિત ગચ્છમાં જો કારણથી=અતિચાર વગેરે કારણથી, પ્રાયશ્ચિત્ત આપન્ન=પાપને પ્રાપ્ત થયેલ, બને ત્યારે, પોતાના આચાર્યાદિની સમીપે આલોચનાને નહિ પામેલો સાધુ સૂત્રોક્ત રીતિથી પછી પછીના સાંભોગિકાદિ પાસે જાય, તે ત્યાં સુધી કે યાવત્ સિદ્ધોની સાક્ષીએ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે.
તત્ર ..... વતુર્ત | ત્યાં=પછી પછીના ક્રમમાં આચાર્યાદિના અભાવમાં ઉપાધ્યાયાદિ આશ્રય કરવા યોગ્ય છે (અ) ક્રમ ઉલ્લંઘનમાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે.
અથાણે સૂત્રવ્યા ક્યા – હવે આગળના સૂત્રની=વ્યવહાર આલાપકના મૂળસૂત્રમાં નો વેવ મHot નારિયડાય પાસેન્ના, એ આગળના સૂત્રની, વ્યાખ્યા કહે છે –
કિ ..... પરિપ્રદ: | જો વળી પોતાના આચાર્ય-ઉપાધ્યાયનો અભાવ હોવાથી અથવા દુરવ્યવધાન હોવાથી ન જુએ તો જ્યાં જ બહુશ્રુતત્રછેદગ્રંથાદિમાં કુશળ, અને ઉત્ક્રામકકઉઘતવિહારી, પાઠાંતરમાં બલૂાગમઅર્થથી ઘણા આગમને જાણનારા, વિશિષ્ટ સામાચારી નિષ્પક્ષ સાંભોગિક સાધર્મિક જુએ, તેની સમીપે આલોચના કરે. અહીં પણ યથાવત્ શબ્દથી પ્રતિક્રમણ કરે ઈત્યાદિ પદસમૂહને ગ્રહણ કરવો.
પ્રસ્તુત વ્યવહારસૂત્રના આલાપકમાં ‘વમાન” પાઠ છે તેનો અર્થ ટીકાકારે ઉત્ક્રામક કર્યો અને ક્યાંક તે સ્થાને વદ્યા | પાઠ છે તેનો અર્થ પ્રભૂત આગમ થાય છે.
દિ ..વતુર્ત જો વળી તેના ભાવમાં=સાંભોગિક સાધર્મિકની વિદ્યમાનતામાં, અન્ય પાસે આલોચના કરે તો ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે.
તચાથમાવે ..... ચંહુશ્રુતસંવિનચન્તિ, તેના પણ સાંભોગિક સાધર્મિકના પણ, અભાવમાં બહુશ્રુત, સંવિગ્ન એવા અસાંભોગિક સાધર્મિકની પાસે આલોચના કરે.
તયાણભાવે ... વકૃતસ્થાન્તિ ! તેના પણ=બહુશ્રુત સંવિગ્ન અસાંભોગિક સાધર્મિકના પણ, અભાવમાં બહુશ્રુત એવા સારૂપિકની પાસે આલોચના કરે.
‘
તણખા' ........ નીતાર્થચ ા તેના પણ બહુશ્રુત સારૂપિકના પણ અભાવમાં ગીતાર્થ એવા પશ્ચાત્યુતની પાસે આલોચના કરે.
અત્રાય વિધિઃ - અહીં આલોચનાના ક્રમમાં, આ વિધિ છે – સંવિને ......તત્યેવા માત્ર મૂળ ગાથાનો ટીકાના આધારે બોધ થાય તે મુજબ નીચે પ્રમાણે અર્થ છે –
“વિજે'... અમ્મુતિ – સંવિગ્ન અન્ય સાંભોગિક અવિદ્યમાન હોતે છતે ગીતાર્થ ગીતાર્થ પાસ્થની સમીપમાં આલોચના કરવી, તે ગીતાર્થ પાર્થસ્થ પણ અવિદ્યમાન હોતે છતે ગીતાર્થ એવા સારૂપિકની સમીપમાં આલોચના કરવી, તે ગીતાર્થ સારૂપિક પણ અવિધમાન હોતે છતે ગીતાર્થ એવા પશ્ચાદ્ભૂતની પાસે આલોચના કરવી. આ બધાના મધ્યમાં જેની પાસે આલોચના ગ્રહણ કરવા માટે ઈચ્છાય તેને અભ્યસ્થિત કરીને તેની આગળ છતે પ્રતિક્રાંત કરે=આલોચના કરે.