________________ એ જિનપ્રતિમા જિનવરે સરખી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી, 'જિનપ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની વાણી. | 'જિનપ્રતિમા જિન સરિખી જાણે, પંચાંગીના જાણ, 'કવિ જસવિજય કહે તે ગિરુઆ, કીજે તાસ વખાણ. - શ્રી યશોવિજયજી ઉપા. જેહને પ્રતિભાશું નહીં પ્રેમ, તેહનું મુખડું જોઇએ કેમ, જેહને પ્રતિમાશું નહીં પ્રીત, તે તો પામે નહિ સમકિત. ' જેહને પ્રતિમાશું છે વેર, તેહની કહો શી થાશે પેર, 'જેહને પ્રતિમા નહીં પૂજ્ય, આગમબોલે તેહ અપૂજ્ય. 'નામથોપના દ્રવ્ય ને ભાવ, પ્રભુને પૂજો સહી પ્રસ્તાવ. જે નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ. પૂજા છે મુક્તિનો પંથ, નિતનિત ભાખે ઇમભગવંત, સહિ એક નર કવિના નિરધાર, પ્રતિમા છે ત્રિભુવનમાં સાર. - શ્રી ઉદયરત્નજી ઉપા. પ્રકાશક છે કાતાઈ ગઈ.” 5. જેના મરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ - 7. ફોન : 660 49 11 Title Designed By: (Dhamuna - 660 81 19 - 660 96 92