________________
પ્રતિમાશતક/ શ્લોકઃ પપ
© અહીં ‘રૂવે સ્થિતિઃ' માં સર્વશુધ્ધનુયા’ અને ‘બચતઃ તત્ સંમવાન્ આ બે હેતુ છે. આ કથાવિવરિ અહીં ગજ થી એ કહેવું છે કે, પૂજામાં જે મર્યાદા છે, તે મર્યાદા યાગાદિમાં પણ નથી. ટીકા - ,
___ अस्माकमिति :- अस्माकं त्वपवादमाकलयताम् उत्सर्गकाधिकारिकमपवादं निम्नोन्नतन्यायेन तुल्यसङ्ख्याकमभ्युपगच्छतामित्यर्थः । दोषोऽपि द्रव्यस्तवेऽधिकारिविशेषणीभूतो मलिनारम्भस्तत्कालीनः सदारम्भो वा दोषान्तरस्यानुबन्धहिंसारूपस्योच्छेदी तुच्छफलस्य भूत्यादिलक्षणस्येच्छया विरहितश्चोत्सर्गरक्षाकृत एव-उत्सर्गरक्षार्थमेव, प्रवर्त्तत इत्यविरोधः । ટીકાર્ચ -
લક્ષ્મી ..... વિરોધ: I અપવાદને જાણતા એવા અમને=ઉત્સર્ગની સાથે એક અધિકારિક અને લિપ્ત-ઉન્નત વ્યાયથી તુલ્ય સંખ્યાક અપવાદને સ્વીકારતા એવા અમને, અનુબંધહિંસારૂપ દોષાંતરના ઉચ્છેદને કરનારો અને ભૂત્યાદિ લક્ષણરૂપ તુચ્છ ફળની ઈચ્છાથી વિરહિત એવો, દ્રવ્યસ્તવમાં અધિકારીના વિશેષણભૂત મલિનારંભરૂપ દોષ અથવા તો તત્કાલીન પૂજાકાલીન, સદારંભ રૂપ દોષ, પણ ઉત્સર્ગની રક્ષા માટે જ પ્રવર્તે છે. એથી કરીને અવિરોધ છે= ઉત્સર્ગથી નિષિદ્ધ એવી હિંસાના અસેવનના ફળરૂપ જે મોક્ષ, તેની સાથે પૂજાસ્થલીય હિંસાનો અવિરોધ છે.
૦ રોષોડપિ ... રોષાન્તરચાનુવન્યરિંતાપોશ્કેલી, અહીં ‘’ થી એ કહેવું છે કે, જેઓ ઉત્સર્ગને આશ્રયીને નિરારંભ જીવન જીવે છે, તેમનો ગુણ તો અનુબંધહિંસાનો ઉચ્છેદ કરનાર છે, પરંતુ મલિનારંભરૂપ કે સદારંભરૂપ દોષ પણ અનુબંધ હિંસાનો ઉચ્છેદ કરનાર છે. વિશેષાર્થ:
અહીં અપવાદના બે વિશેષણ કહેલ છે.
(૧) ઉત્સર્ગ એક અધિકારિક અપવાદ મોક્ષનો અર્થી ઉત્સર્ગનો અધિકારી છે, તેમ મોક્ષનો અર્થી જ અપવાદનો અધિકારી છે.
(૨) નિમ્ન-ઉન્નત ન્યાયથી તુલ્ય સંખ્યાક અપવાદ એટલે ઉત્સર્ગ-અપવાદ તુલ્ય સંખ્યામાં છે.
(૧) આશય એ છે કે, જે ઉત્સર્ગનો અધિકારી છે, તે અપવાદનો પણ અધિકારી છે. પ્રસ્તુતમાં ઉત્સર્ગનો અધિકારી મોક્ષનો અર્થી જીવ છે, તો અપવાદનો અધિકારી પણ મોક્ષનો અર્થી જીવ લેવાનો છે. તેથી ઉત્સર્ગ અને અપવાદ બંનેના મોક્ષરૂપ એકલવાળા અધિકારી લેવાના છે, પરંતુ એક વ્યક્તિરૂપ અધિકારી લેવાના નથી.
પ્રસ્તુતમાં ઉત્સર્ગ અને અપવાદ બંનેના જો એક વ્યક્તિરૂપ અધિકારી લઈએ તો ઉત્સર્ગથી નિષિદ્ધ
9-૨૨