________________
ર૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૯ વિશેષાર્થ:
- પૂર્વે શ્લોક-૪૮માં પ્રશ્નવ્યાકરણનો સાક્ષીપાઠ આપ્યો, ત્યાં ચૈત્ય' શબ્દનો અર્થ ટીકાકારે જિનપ્રતિમા કર્યો, જ્યારે તે સ્થાનમાં પૂર્વપક્ષી “ચૈત્ય' શબ્દનો અર્થ જ્ઞાન કરે છે, તે રૂપ અર્થાતરને આશ્રયીને ગ્રંથકાર કહે છે -
શ્લોક -
ज्ञानं चैत्यपदार्थमत्र वदतः प्रत्यक्षबाधैकतो धर्मिद्वारता मुनावधिकृते त्वाधिक्यधीरन्यतो । दोषायेति परः परः शतगुणप्रच्छादनात्पातकी,
दग्धां गच्छतु पृष्ठतश्च पुरतः कां कान्दिशीको दिशम् ।।४९ ।। શ્લોકાર્ચ -
અહીંયાં=પ્રશ્નવ્યાકરણના પ્રતીકમાં પ્રશ્નવ્યાકરણના પાઠના અંશમાં, ચૈત્યપદાર્થને જ્ઞાન કહેતા લુપાકને એક બાજુ=એક પક્ષમાં, પ્રત્યક્ષ બાધ છે. વળી બીજી બાજુ=બીજા પક્ષમાં, ધર્મિતારપણાથી અધિકારના વશથી મુનિ ગ્રહણ કરાયે છતે આધિક્યની બુદ્ધિ દોષ માટે છે. આ રીતે સેંકડોથી અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી પાતકી (અને કાંદિપીક-ભયભીત એવો, પર=jપાક, પાછળથી અને આગળથી દગ્ધ થયેલી=સળગેલી, કઈ દિશામાં જાય? I૪૯l ટીકાઃ
'ज्ञानम्' इति :- अत्र प्रश्नव्याकरणप्रतीके चैत्यपदार्थं ज्ञानं वदतो लम्पकस्यैकत: एकस्मिन पक्षे, प्रत्यक्षबाधा प्रत्यक्षप्रमाणबाधः, परिदृष्टः विश्रामणादिवैयावृत्त्यस्य ज्ञानेऽनुपपत्तेः । धर्मिद्वारतया धर्मिणि धर्मोपचाराभिप्रायेण मुनौ साधौ, अधिकृते=अधिकारवशाद्, गृहीते तु अन्यत: पक्षान्तरे, आधिक्यधी: दोषाय=मुनेः बालादिपदैर्गृहीतत्वाच्चैत्यपदस्य पौनरुक्त्यमित्यर्थः । ટીકાર્ય :
સત્ર .... અનુપત્તિઃ | અહીંયાં=પ્રશ્નવ્યાકરણના પ્રતીકમાં, ચૈત્યપદના અર્થને જ્ઞાન કહેતા લંપાકને એક બાજુ=એક પક્ષમાં, પ્રત્યક્ષબાધા પ્રત્યક્ષપ્રમાણથી બાધ, જોવાયેલો છે; કેમ કે જ્ઞાનમાં વિશ્રામણા આદિ વૈયાવચ્ચની અનુપપત્તિ છે. વિશેષાર્થ:
લંપાકની માન્યતા પ્રમાણે ચૈત્યપદનો અર્થ જ્ઞાન કરીએ તો, પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં