SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ կօ પ્રતિમાશતક | શ્લોક : ૪૨ વિશેષાર્થ : પ્રતિસંતાપક નામનું સ્થાન છે ત્યાં ગુફાવાસી મનુષ્યો છે, અને ત્યાં પરમધાર્મિક દેવો મત્સ્યરૂપે સાત આઠ વાર ઉત્પન્ન થાય છે, અને દારુણ એવા તે ગુફાવાસી મનુષ્યો તેમને પીડીને રત્ન મેળવે છે. તેમને પડવા માટે વજશીલાની ઘંટીના સંપુટમાં તે મત્સ્યગોલકને=અંડગોલકને, સ્થાપન કરે છે અને પછી તેમને પીલે છે. બાર મહિના પછી તેઓનો પ્રાણનાશ થતાં તેમાંથી રત્નની પ્રાપ્તિ થાય છે. ટીકાર્ચ - વૃદ્ધવાવતું ...... મારાંવનીયમ્ II અહીં વૃદ્ધવાદ આ પ્રમાણે છે - ‘પથા' કારણથી આ આર્થસૂત્ર છે, અને અહીં વિવૃત્તિ પ્રવિષ્ટ નથી અર્થાત્ આ સૂત્ર ઉપર ટીકાઓ નથી, અને આ શ્રુતસ્કંધમાં ઘણા અર્થો છે, અને સારો અતિશય હોવાથી અતિશયથી સહિત એવા ગણધરો વડે કહેલાં વચનો આમાં છે તે કારણથી, આ પ્રમાણે હોતે છતે કાંઈપણ શંકા ન કરવી જોઈએ. ‘ત્તિ' શબ્દ મહાનિશીથના પાઠની સમાપ્તિસૂચક છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે વૃદ્ધવાદ પ્રમાણે મહાનિશીથના આલાપકમાં કોઈ શંકાનીય નથી. તેની પુષ્ટિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકા - विरोधभानं च वेदनीयस्य जघन्या स्थितिरन्तर्मुहूर्तमुत्तराध्ययनेषूक्ता, प्रज्ञाफ्नायां तु द्वादशमुहूर्ता इत्यादौ संभवत्येव । हेतूदाहरणासंभवेत्यादिना प्रामाण्याभ्युपगमोऽप्युभयत्र तुल्य इति दिग् ।।४२।। ટીકાર્ય : વિરોધમાનં ... સંભવત્યેવ અને ઉત્તરાધ્યયનમાં દર્શાવેદનીયની જઘન્ય સ્થિતિ અજહૂર્ત કહેલી છે, અને પ્રજ્ઞાપનામાં બાર મુહૂર્ત કહેલ છે ઈત્યાદિ કથનમાં, અર્થાત્ ઉત્તરાધ્યયનમાં અને પ્રજ્ઞાપનામાં વેદનીયની જઘન્ય સ્થિતિના કથનમાં વિરોધનું ભાન સંભવે જ છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે, “દેહૂલાદરVIકંમત' ઈત્યાદિ ધ્યાનશતકની ગાથા વડે આપાતથી વિરોધ હોવા છતાં અમે તેને પ્રમાણરૂપે સ્વીકારીએ છીએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે - ટીકાર્ય : સેતૂહદિર ..... વિજુ ‘દેહૂલાદરગાસંમત ઈત્યાદિ ધ્યાનશતકની ગાથા વડે પ્રામાણ્યનો અભ્યપગમ=
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy