SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પYA પ્રતિમાશતક | શ્લોક : ૪૦ ટીકાર્ચ - વિમ્ ..... નાવ . અકસ્મસંયમવાળા શ્રાવકોને દેશવિરત શ્રાવકોને, ભક્તિથી=અતિશય રાગથી, ત્રિલોકીગુરુની=ત્રિભુવનધર્માચાર્યની, પૂજામાંપુષ્પાદિ વડે અર્ચનમાં, પૂજ્યોએ=ગણધરોએ, મહાનિશીથસિદ્ધાંતમાં યોગ્યપણું શું નથી કહ્યું? પરંતુ કશું જ છે. તેમાં સાક્ષી આપતાં કહે છે – નવસા (માત્થવિ) | અકસ્મપ્રવર્તક એવા વિરતાવિરતોને આ દ્રવ્યસ્તવ, ખરેખર યુક્ત છે, અને જે કુમ્નસૂર્ણ, સંયમ અનુભવનારા છે. તેઓને પુષ્પાદિ કલ્પતાં નથી. તે કારણથી હે ગૌતમ ! દેશવિરતોને ઉભયત્ર=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયમાં, વિનિયોગ છે, એ પ્રમાણે તું નિઃસંશય જાણ. ટીકાર્ય : નન્યાં ..... માવા નંદીમાં નંદીસૂત્રમાં, દશિત જે સૂવંદ, તેની મધ્યમાં વિદિત=પ્રસિદ્ધ, જે પ્રામાણ્યમુદ્રા મહાનિશીથના પ્રામાણ્યની દઢતા, તેને ધારણ કરનાર, જે તેવા પ્રકારની સંપ્રદાયવૃદ્ધોની આ વાણી, તે નિદ્રાણોને વિષે= સૂતેલા પ્રમતોને વિષે, ડિંડિમના=પટના, ડમત્કારની જેમ પડે છે. જેમ ગાઢ સૂતેલા ચોરો આકસ્મિક ભેરી-ભાંકારના શબ્દશ્રવણ વડે સર્વસ્વ નાશની ઉપસ્થિતિથી કાંદિશીકા=વિહ્વળ થાય છે, તે પ્રમાણે ઉક્ત મહાનિશીથના શબ્દશ્રવણથી લુંપાકો પણ વિહ્વળ થાય છે, એ પ્રમાણે ભાવ છે. ટીકા : न च वाङ्मात्रेण महानिशीथमप्रमाणमित्यपि तैर्वक्तुं शक्यम्, यत्र सूत्रे आचारादीनि प्रमाणतया दर्शितानि तत्रैव महानिशीथस्यापि दर्शनात्, आपातविरोधस्य च बहुषु स्थानेषु दर्शनाद्, विवेकिनः समाधिसौकर्यस्य च सर्वत्र तुल्यत्वादिति ।।४०।। ટીકાર્ચ - = = ...... સર્જનાત્, અને વાણીમાત્રથી મહાનિશીથસૂત્ર અપ્રમાણ છે, એ પ્રમાણે પણ તેઓના વડે=લુંપાકો વડે, કહેવું શક્ય નથી, કેમ કે જે સૂત્રમાં આચારાદિ અંગોને પ્રમાણપણા વડે બતાવ્યાં છે, તે જ સૂત્રમાં મહાનિશીથના પ્રામાણ્યનું દર્શન છે. (તેથી આચારાદિ સૂત્રોનું પ્રમાણ માનનારા લંપાક વડે મહાનિશીથને પણ પ્રમાણ માનવું જોઈએ.). ઉત્થાન : અહીં કોઈ કહે કે મહાનિશીથસૂત્રમાં પણ ઘણાં સ્થાનોમાં પરસ્પર વિરોધ દેખાય છે, તેથી મહાનિશીથસૂત્ર પ્રમાણભૂત નથી. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે –
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy