________________
૪૦
પ્રતિમાશતક, શ્લોકઃ ૩૪ ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, અદૃષ્ટવિશેષથી ઉપગૃહીતપણાને અનુગત કરશો તો ઈશ્વરમાં દેવતાનું લક્ષણ નહિ જાય. તેથી તૈયાયિક કહે છે – ટીકાર્ચ -
' અરે .... નાનામાવા, ઈશ્વરનિષ્ઠ દેવતાપણામાં પ્રમાણનો અભાવ છે; અર્થાત્ તૈયાયિક ઈશ્વર દેવતારૂપે સ્વીકૃત નથી. ઉત્થાન -
અહીં શંકા થાય કે, ઈશાનાદિને વેદમાં દેવતારૂપે કહેલ છે, અને ઈશાનાદિ શબ્દથી ઈશ્વર જ વાચ્ય બને છે. તેથી ઈશ્વરને દેવતારૂપે માનવા પડશે. તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
વર્મપત્ત ... ટેવતાત્વા, કર્મફલના ભોક્તા એવા જીવભૂત જ ઈશાનાદિ દેવતાપણું છે; અર્થાત્ વેદમાં જ્યાં ઈશાનાદિ દેવ કહ્યા છે, તે ઈશાનાદિ શબ્દોથી કર્મફલના ભોક્તા એવા જીવભૂત ઈશાનાદિને જ ગ્રહણ કરવાના છે, પરંતુ ઈશ્વરને નહિ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, ઈશ્વરની આહુતિને આપનારી કૃતિઓ સંભળાય છે, તેથી ઈશ્વરને દેવતા સ્વીકારવા પડશે. તેથી કહે છે - ટીકાર્ય :
ફુથરીય ..... શાનપરત્વત્, ઈશ્વરની આહુતિની શ્રુતિનું પણ ઈશાનપરપણું છે; અર્થાત્ ઈશ્વરની આહુતિને કહેનારી કૃતિથી પણ ઈશાન દેવતાને ગ્રહણ કરવાના છે, પરંતુ ઈશ્વરને નહિ. ઉત્થાન -
અહીં પ્રશ્ન થાય કે, આકાશની આહુતિની કૃતિઓ પણ સંભળાય છે, અને આકાશ એ દેવતા નથી. તેથી કહે છે –
ટીકાર્ય :
મારા ફેવપરા આકાશની આહુતિની શ્રુતિ પણ તદ્અધિષ્ઠાતા આકાશના અધિષ્ઠાતા, દેવપરા છે.
ત્તિ ચામિત્તાયામ્ II એ પ્રમાણે વ્યાયમાલામાં કહ્યું છે.