SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક/ શ્લોક : ૨ ૪૧ ટીકા - ___एतेन द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलचुलुकवर्तिजीवानामप्याराध्यत्वापत्ति-स्तेषामपि कदाचिज्जिनपदवीप्राप्तिसंभवादिति, शासनविडंबकस्य लुम्पकस्योपहासो निरस्तो द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानात् । ટીકાર્ય : વર્તન...પરિજ્ઞાનાન્ આના દ્વારા અર્થોપયોગ હોતે છતે વાક્યાર્થપણાથી જ દ્રવ્યજિતની આરાધ્યતા સિદ્ધ થાય છે આના દ્વારા, વક્ષ્યમાણ એવો લંપાકનો ઉપહાસ તિરસ્ત જાણવો, અને તે ઉપહાસ આ પ્રમાણે છે – દ્રવ્યજિનનું આરાધ્યપણું હોતે છતે હાથમાં રહેલા પાણીના ખોબાવર્તી જીવોની પણઆરાધ્યતાની આપત્તિ છે, કેમ કે તેમાં પણ ક્યારેક જિનપદવીની પ્રાપ્તિનો સંભવ છે, એ પ્રમાણે શાસનવિડંબક લંપાકનો ઉપહાસ પણ તિરસ્ત જાણવો. કેમ કે દ્રવ્યકિતત્વતિયામક પર્યાયનું ત્યાં ખોબાવર્તી પાણીમાં, અપરિજ્ઞાન છે. વિશેષાર્થ : “ર્તન'ના કથનથી લુપાકના ઉપહાસનો પરિહાર આ રીતે દૂર થાય છે – “ અર્થના ઉપયોગપૂર્વક નામના ઉત્કીર્તનથી દ્રવ્યજિન આરાધ્ય છે, એ રીતે ઉપસ્થિતિ થાય છે, જ્યારે ખોબવર્તી પાણીમાં કોઈ જિનનો જીવ છે, એ પ્રકારે ઉપસ્થિતિ થતી નથી. તેથી તે પાણીની આરાધ્યતા સિદ્ધ થતી નથી. પરંતુ તે પાણીમાં તીર્થંકરનો જીવ છે એ રીતે ઉપસ્થિતિ થાય, તો જ તે આરાધ્ય છે એ પ્રકારે માનવું પડે. ટીકા :____ मरीचिस्तु स्वाध्यायध्यानपरायणो महात्मा भगवतो नाभिनन्दनस्य चन्दनप्रतिमया गिरा परिकलिततादृशपर्याय: पुलकितगात्रेण भक्तिपात्रेण भरतचक्रवर्तिना वन्दित एवेति प्रसिद्धमावश्यकनिर्युक्तौ पुरश्चकाश्च वन्दननिमित्तं द्रव्यजिनपर्यायम्, न त्वौदयिकभावम् । तथाहि - ‘णवि ते पारिवज्जं वंदामि अहं ण ते इहं जम्मं । जं होहिसि तित्थयरो, अपच्छिमो तेणं वंदामि ।। त्ति । ટીકાર્ય : મરજીવિતુ.....ગોવિમવન્ ! વળી ભગવાન નાભિનંદનની ચંદન સરખી વાણી વડે કરીને જાગ્યો છે તાદશ પર્યાય જેમનો એવા, સ્વાધ્યાય અને ધ્યાનપરાયણ મહાત્મા મરીચિ, ભક્તિપાત્ર
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy