SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રતિમાશતક/ શ્લોક : ૨ ટીકા : अथवा यावत्या गुणनिवृत्त्या भावाचार्यनिवृत्तिस्तावत्या द्रव्याचार्यत्वसम्पत्तिः । सा च सापेक्षत्वे भावयोग्यतया (भावयोग्यता), इति (या तु) भावाचार्यनामस्थापनावत् प्राशस्त्यं नातिक्रमति, अन्त्यविकल्पं विना द्रव्यभावसङ्करस्याविश्रामात्, प्रशस्तनामस्थापनावत् । अप्रशस्तभावस्याङ्गारमर्दकादेर्द्रव्यं तु तत्रामस्थापनावद् अप्रशस्तमेव । प्रागुक्तमहानिशीथसूत्रे नियोजनीयत्वार्थस्तु अवदाम ગુરુતત્ત્વવિનિયે - (સ્નોવા-૨૪-૨૫). 'तत्थ णिओगो एसो, जं दव्यं होइ सुद्धभावस्स । तण्णामागिइतुल्लं तं सुहमियरं तु विवरीयं ।।१।। 'जह गोयमाइयाणं, णामाई तिण्णि हुन्ति पावहरा । अंगारमद्दगस्स य, णामाई तिण्णि पावयरा ।।२।। इति प्रशस्तभावसम्बन्धिनां सर्वेषां निक्षेपाणां प्रशस्तत्वमेवेति नियूंढम् ।। ટીકાર્ય : અથવા...પ્રશસ્તમેવ | અથવા જેટલા ગુણોની નિવૃત્તિથી=જેટલા ગુણોના અભાવથી, ભાવાચાર્યની નિવૃત્તિ છે તેટલાથી દ્રવ્યાચાર્યત્વની સંપત્તિ છે, અને તે દ્રવ્યાચાયત્વની સંપત્તિ, સાપેક્ષપણામાં ભાવયોગ્યતારૂપ છે, એથી કરીને ભાવાચાર્યોનાં નામ-સ્થાપતાની જેમ પ્રશસ્તપણાને ઓળંગતી નથી. કેમ કે પ્રશસ્ત નામ-સ્થાપતાની જેમ અંત્ય વિકલ્પને છોડીને દ્રવ્ય-ભાવતા સંકરનો અવિશ્રામ છે. વળી અપ્રશસ્તભાવવાળા અંગારમÉકાદિનું દ્રવ્ય તેનાં નામ-સ્થાપતાની જેમ અપ્રશસ્ત જ છે. છ“સ ૧ સાપેક્ષત્વે માવયોતિયા, રૂત્તિ બાવાવાર્થનામથાપનામાવા” પાઠ છે ત્યાં સા ૪ સાપેક્ષત્વે માવયોગ્યતા યા તુ માવાચાર્યનામસ્થાપનાવત્ આ પ્રમાણે પાઠ હોવાની સંભાવના લાગે છે. વિશેષાર્થ : શાસ્ત્રમાં ભાવાચાર્યના ગુણો અનેક બતાવ્યા છે, તે સર્વગુણોથી યુક્ત પરિપૂર્ણ ભાવાચાર્ય છે. તેમના એક-બે આદિ ગુણોની નિવૃત્તિ થવાથી=રહિત થવાથી, તેટલા અંશમાં ભાવાચાર્યત્વની નિવૃત્તિ થાય છે, અને તેટલા અંશમાં દ્રવ્યાચાર્યત્વની પ્રાપ્તિ થાય છે. અને આ દ્રવ્યાચાર્યત્વની પ્રાપ્તિ સર્વગુણની નિવૃત્તિથી નથી, પણ કોઈક ગુણોની નિવૃત્તિથી છે. તેથી કોઈક ભાવાચાર્યના ગુણોની સાથે સાપેક્ષ હોવાને કારણે તે દ્રાચાર્યત્વની પ્રાપ્તિ ભાવયોગ્યતારૂપ છે; અર્થાતુ કેટલાક ભાવાચાર્યના ગુણો છે અને કેટલાક નથી, તેથી વિદ્યમાન કેટલાક ગુણોને સાપેક્ષ અમુક ગુણોની નિવૃત્તિરૂપ દ્રવ્યાચાયત્વની સંપત્તિ છે, તેથી તે ભાવની યોગ્યતારૂપ છે; અર્થાત્ ભાવાચાર્યના કેટલાક ગુણો છે, આમ છતાં અમુક ગુણો
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy