________________
પ્રતિમાશતક | શ્લોક : ૧ બ્લોક :
ऐन्द्रश्रेणिनता प्रतापभवनं भव्याङ्गिनेत्रामृतम् । सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता । मूर्तिः स्फुर्तिमती सदा विजयते जैनेश्वरी विस्फुरन् -
मोहोन्मादधनप्रमादमदिरामत्तैरनालोकिता ।।१।। શ્લોકાર્ચ -
ઇન્દ્રોની શ્રેણિથીનમાયેલી, પ્રતાપના ભવનરૂપ, ભવ્ય એવા પ્રાણીઓનાં નેત્રો માટે અમૃતરૂપ, સિદ્ધાંતના ઉપનિષદ્ગા=રહસ્યના, વિચારમાં ચતુર એવા પુરુષો વડે પ્રીતિથી પ્રમાણભૂત કરાયેલી,
ફૂર્તિવાળી, વિવિધ પ્રકારના ફુરતા મોહના ઉન્માદ અને ઘન પ્રમાદરૂપ મદિરાથી મત લોકો વડે અનાલોતિ=નહિ જોવાયેલી, જેનેશ્વરી મૂર્તિ સદા વિજય પામે છે. III ટીકા -
जैनेश्वरी मूर्तिः सदा विजयते इत्यन्वयः । जिनेश्वराणामियं जैनेश्वरी, मूर्तिः प्रतिमा, सदा=व्यक्त्या प्रवाहतश्च निरन्तरम्, विजयते सर्वोत्कर्षेण वर्तते, अत्र जयतेरर्थ उत्कर्षः “पराभवे तथोत्कर्षे जयत्यन्ते त्वकर्मकः" इत्याख्यातचन्द्रिकावचनात् । सर्वाधिकत्वं वेरुपसर्गस्येति बोध्यम् । ટીકાર્ય :
નૈનેશ્વરી..... વોટ્યમ્ | જૈનેશ્વરી મૂર્તિ સદા વિજય પામે છે, એ પ્રમાણે અવય છે. જિનેશ્વરની આ જેતેશ્વરી, મૂર્તિ=પ્રતિમા, વ્યક્તિથી અને પ્રવાહથી સદા=નિરંતર, વિજય પામે છે=સર્વોત્કર્ષથી વર્તે છે. અહીંયાં નથતિનો અર્થ ઉત્કર્ષ છે. કેમ કે “પરાભવ તથા ઉત્કર્ષ અર્થમાં “નયતિ છે, વળી અંતમાંs પરાભવ અને ઉત્કર્ષરૂપ અર્થ બતાવ્યો તેમાં જે અંતે ઉત્કર્ષ શબ્દ છે તેમાં નિ ધાતુ અકર્મક છે. એ પ્રમાણે આખ્યાત ચંદ્રિકાનું વચન છે. સર્વથી અધિકપણું વિ' ઉપસર્ગનો અર્થ છે, એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ :
વિનયમાં ‘વિ એ ઉપસર્ગ છે અને તેનો અર્થ સર્વથી અધિકપણું છે, અને “ત્તિ’નો અર્થ ‘ઉત્કર્ષ છે. તેથી વિન” નો અર્થ ‘સર્વોત્કર્ષથી વર્તે છે એવો થાય છે, અને તેનો અન્વય ‘પ્રતિમા' થાય છે. તેથી પ્રતિમા સદા વ્યક્તિથી અને પ્રવાહથી સર્વોત્કર્ષરૂપે વર્તે છે એ અર્થ થાય છે.
વળી તે પ્રતિમા સદા વ્યક્તિરૂપે અને પ્રવાહથી સર્વોત્કર્ષથી વર્તે છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, શાશ્વત પ્રતિમાઓ વ્યક્તિરૂપે સદા હોય છે અને અશાશ્વત પ્રતિમાઓ વ્યક્તિરૂપે સદા નહિ હોવા