SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨૧ ‘ते फासे धीरो पुट्ठो अहियासए, अदुवा आयारगोयरमाइक्खे, तक्कियाणमणेलिसं । अदुवा वयगुत्ती गोयरस्सं ।” (प्र० श्रु० अ० ८ उ० २) इत्यादि तर्कयित्वा पुरुषम्, कोऽयं पुरुषः ? इत्यनन्यसदृशमाचक्षीत । सामर्थ्यविकलेन तु वाग्गुप्तिर्विधेयेत्याह - अदुवा वयगुत्तीए गोयरस्स इत्याद्यर्थः । तथा च यद् दुष्टं तच्छक्तिसत्त्वे निषिध्यते इति नियमोपलभ्यते । तेन एकान्तवादस्य दुष्टस्य निर्बलेन वादिनाऽनिषेधेऽपि वाग्गुप्तिसमाध्यप्रतिरोधान्न दोष:, तदुक्तं तत्रैव - ૨૦૦ અનુવા વાયાનુ વિડîતિા તં નહીં-અસ્થિ તો, પત્યિ જોણ, વે તો, અધુને જોણ, સાણ જો, अणाइए लोए, सपज्जवसित्ते लोए, अपज्जवसित्ते लोए, सुकडेत्ति वा, दुकडेत्ति वा, कल्लाणेत्ति वा, पावएत्ति વા, સાહુત્તિ વા, અસાદુંત્તિ વા, સિદ્ધીત્તિ વા, અસિદ્ધીત્તિ વા, પિત્ત વા, અનિરત્તિ વા,। નમિનું વિડિવન્ના मामगं धम्मं पन्नवेमाणा, एत्थ वि जाणह अकस्मात् । एवं तेसिं णो सुअक्खाए णो सुपण्णत्ते धम्मे भवइ । से जहेयं भगवया पवेइयं आसुपत्रेण जाणया पासया, अदुवा गुत्ती वओगोयरस्स त्ति बेमि' । (आचा० प्र० श्रु० अ० ८ उ १) व्याख्या-अस्तिनास्तिध्रुवाधुवाद्येकान्तवादमास्थितानां त्रयाणां त्रिषष्ट्यधिकानां प्रावादुकशतानां वादलब्धिमता प्रतिज्ञाहेतुदृष्टान्तोपन्यासेन तत्पराजयमापादयता सम्यगुत्तरं देयमथवा गुप्तिर्वाग्गोचरस्य विधेयेत्येतदहं ब्रवीमीति फलितार्थः । ટીકાર્થ - अथ . મિવાર: | અશુદ્ધ આહારદાન દુષ્ટ છે અને તે=અશુદ્ધ આહારદાન, વ્યાખ્યાનશક્તિનો અભાવ હોતે છતે અનુકૂળ પ્રત્યનીકમાં નિષેધ કરાતો નથી, એથી કરીને વ્યભિચાર છે. (=પૂર્વમાં બતાવ્યું કે જે દોષવાળી પ્રવૃત્તિ હોય તેનો નિષેધ કરવો જોઈએ, એવી વ્યાપ્તિ છે, તેમાં વ્યભિચાર છે.) વિશેષાર્થ : - પ્રત્યેનીક બે પ્રકારના છે – એક અનુકૂળ પ્રત્યનીક અને બીજો પ્રતિકૂળ પ્રત્યેનીક. (૧) પ્રતિકૂળ પ્રત્યેનીક પાસે અનાભોગાદિથી સાધુ વહોરવા જાય તો તે વહોવવા જ તૈયાર થાય નહિ, પરંતુ સાધુને દુષ્ટ વચનો વગેરે જ કહે . અને (૨) અનુકૂળ પ્રત્યનીક સાધુ પ્રત્યે લાગણી ધરાવે છે, પરંતુ સાધુના ધર્મ પ્રત્યે તેને અરુચિ છે, તેથી સાધુ વહોરવા આવે તો તે દાન અવશ્ય આપે. અને તેવો અનુકૂળ પ્રત્યનીક અશુદ્ધ દાન આપતો હોય ત્યારે સાધુની વ્યાખ્યાનશક્તિ ન હોય તો આ આહાર સાધુને કલ્પે નહિ એ પ્રકારનું સ્થાપન કરે નહિ. કેમ કે યુક્તિથી તેમ સ્થાપન કરી શકે નહિ તો, અનુકૂળ પ્રત્યનીકને સાધુના ધર્મ પ્રત્યે અરુચિ હોવાથી, તે એમ જ કહે કે, તમારું દર્શન જ ખોટું છે અને શુદ્ધ આહારને પણ અશુદ્ધ કહે છે, અને એ રીતે શાસનની અવહેલના થાય. તેથી આ આહાર અશુદ્ધ છે, તેમ ન કહેતાં, પોતાને ખપ નથી ઈત્યાદિ દર્શાવી સાધુ તે અશુદ્ધ આહારને ગ્રહણ કરે નહિ. અને વ્યાખ્યાનશક્તિ હોય તો અશુદ્ધ આહારને અશુદ્ધરૂપે સ્થાપન કરીને, અનુકૂળ પ્રત્યનીકને
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy