SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રતિમા શતકશ્લોક : ૧૯ અવતરણિકા: तूष्णींभावे भवद्भिरपि किं बीजं वाच्यमित्याकाङ्क्षायामाह - અવતરણિતાર્થ : તૂષ્પીભાવમાં=ભગવાન સૂર્યાભદેવના નૃત્યદર્શનની વિધિમાં મૌત રહ્યા તેમાં, શું કારણ છે? તે તમારા વડે પણ કહેવાવું જોઈએ. એ પ્રકારની આશંકામાં ગ્રંથકાર કહે છે. અર્થાત્ તૃષ્ણીભાવ હોવાને કારણે મનભાવ હોવાને કારણે, અમારા વડે તો ભગવાનથી નૃત્યદર્શનની વિધિનો સ્વીકાર નથી, માટે ધર્મ નથી એમ કહેવાય છે; આમ છતાં તમે સૂર્યાભના નૃત્યદર્શનને ધર્મ કહો છો, તો ભગવાન મૌન રહ્યા તેમાં શું કારણ કહેશો? એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકામાં ગ્રંથકાર કહે છે - શ્લોક : इच्छा स्वस्य न नृत्यदर्शनविधौ स्वाध्यायभङ्गः पुनः, साधूनां त्रिदशस्य चातिशयिनी भक्तिर्भवध्वंसिनी । तुल्यायव्ययतामिति प्रतियता तूष्णीं स्थितं स्वामिना, बाह्यस्तत्प्रतिषेधको न कलयेत्तद्वंशजानां स्थितिम् ।।१९।। શ્લોકાર્ચ - નૃત્યદર્શનની વિધિમાં સ્વની ભગવાનની, ઈચ્છા નથી. વળી સાધુઓને ગૌતમાદિ સાધુઓને, સ્વાધ્યાયનો ભંગ છે અને સૂર્યાભદેવની ભવનો ધ્વંસ કરનારી અતિશયવાળી ભક્તિ છે. આ પ્રમાણે તુલ્ય આય-વ્યયને સમાન લાભ-હાનિને, પ્રતીત કરતા સ્વામી વડે મૌન રહેવાયું, અર્થાત્ ભગવાન મૌન રહ્યા. તપ્રતિષેધક દેવોની ભક્તિનો પ્રતિષેધક, બાહ્ય એવો લંપાક તદ્ વંશજોની સ્વામીના વંશમાં ઉત્પન્ન થયેલાઓની, સ્થિતિને ન જાણે અર્થાત્ સ્થિતિને જાણતો નથી. ll૧૯ll ટીકા:____'इच्छेति' :- स्वस्य दर्शनविधौ नेच्छा वीतरागत्वात्, साधूनां गौतमादीनां पुनर्नृत्यदर्शने स्वाध्यायभङ्गः स चानिष्टः तेषां, त्रिदशस्य-सूर्याभस्य, च भक्तिः भवध्वंसिनी-संसारोच्छेदिनी, तथातिशयिनी उत्कर्षवती, सा च तस्य बलवदिष्टसाधनम्, इत्यमुना प्रकारेण गौतमादीनां सूर्याभस्य नृत्यप्रदर्शने समुदायापेक्षया तुल्यायव्ययतां समानहानिवृद्धिकत्वं, प्रतियता केवलज्ञानालोकेन कलयता, स्वामिना श्रीवर्धमानस्वामिना, तूष्णीं-मौनेन स्थितम् ।
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy