________________
૨૩૮
પ્રતિમાશતક/ બ્લોક: ૧૬. ટીકાર્ચ -
સમવસ્યતિ... શ્રેય સંતોની ભક્તિ સંતો એટલે ચાતુર્વર્ણવર્ણનીયસ્થિતિવાળા અર્થાત્ ચાર પ્રકારનો સંઘ છે તેનાથી વર્ણનીય સ્થિતિ છે જેમની એવા તીર્થકરો, તેઓની ભક્તિ બાહ્ય પ્રતિપત્તિ, એ છે આદિમાં જેને એવા, બહુમાન-વૈયાવચ્ચાદિ ગુણોથી અન્વિત અર્થાત તેવા ગુણોથી ધ્રુવ=નિશ્ચિત સહિત એવા સમ્યગ્દષ્ટિ દેવોને પણ, જેઓ ગુરુકુળવાસથી ભ્રષ્ટ છે–ત્યક્ત ગુરુકુળવાળા છે, અને તેને કારણે યથાછંદ છે અથવા યથાછંદની સાથે વિચરનારા છે, અને જિનપૂજામાં દ્વેષ કરનારા છે અર્થાત્ જિનપ્રતિમાની પૂજાદિમાં ધારણ કર્યો છે દ્વેષ જેમણે, એવા લુંપાકરૂપી ચાંડાલોએ, ધર્મ વિનાના માવ્યા અર્થાત્ સમ્યગ્દષ્ટિદેવોને ધર્મ વિનાના માલ્યા; તેઓ=લુંપાકો સ્થાનાંગસૂત્રમાં પ્રતિષિદ્ધ અર્થાત્ અકર્તવ્યપણા વડે ઉક્ત, લંપાકથી વિહિત એવી=લુંપાકથી બળાત્કારથી કરાયેલ એવી, આ અવર્ણવાદરૂપ આશાતના વડે કરીને ચાંડાલની જેમ સર્વથી જિનમતથી સર્વ રીતે, બાહ્યતાને પામ્યા. આ આશાતનાથી તેઓ વડે લંપાક વડે, કર્મચંડાલપણું પ્રાપ્ત થયું, એ પ્રમાણે વ્યંગ્યની પ્રતીતિ હોવાથી પર્યાયઉક્ત અલંકાર છે, કેમ કે ‘વ્યંગ્યની ઉક્તિ પર્યાયઉક્ત' એ પ્રમાણે હેમવચન છે=હેમચંદ્રાચાર્યનું વચન છે. અને દેવાતિયાદેવની આશાતનાથી, એ પ્રમાણે જે કાવ્યમાં શબ્દ છે, તેની પછી‘’ શબ્દનો ઉલ્લેખ કરાયે છતે, તેઓની=લુંપાકોની, સર્વથી બાહ્યતામાં હેતુની ઉભેલા હોવાથી ગમ્ય ઉભેલા , એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ:
પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે, દેવોની અવર્ણવાદરૂપ આશાતનાથી વ્યંગ્યરૂપે ચાંડાલની જેમ સર્વથી બાહ્યતાને પામ્યા, એ કથનથી તેઓ વડે=ાંપાકો વડે, કર્મચંડાલપણું પ્રાપ્ત થયું, તેથી પર્યાયઉક્તિ અલંકાર છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય છે કે વ્યંગ્યની પ્રતીતિ થવાના કારણે પર્યાયઉક્તિ અલંકાર છે, કેમ કે કાવ્યાનુશાસનમાં કહ્યું છે કે, વ્યંગ્યની ઉક્તિ એ પર્યાયઉક્તિ અલંકાર છે. અને શ્લોકમાં સેવારતના=દેવની આશાતનાથી, એના પછી ‘વ’ શબ્દનો ઉલ્લેખ અધ્યાહાર રાખીએ=ગમ્ય રાખીએ, તો લુપાકોની સર્વતઃ બાહ્યતામાં હેતુની ઉàક્ષા પ્રાપ્ત થાય છે. તે આ રીતે – જાણે દેવની આશાતનાથી જ તેઓ સર્વતઃ બાહ્યતાને પામે છે. વસ્તુતઃ તેઓ જિનપ્રતિમાને નહિ માનતા હોવાથી જૈન સંઘથી બાહ્ય છે, તો પણ પ્રસ્તુત શ્લોકમાં જે દેવની આશાતના હેતુ છે, તેનાથી ઉલ્ટેક્ષા કરી કે જાણે દેવની આશાતનારૂપ હેતુને કારણે જ તેઓ સંઘથી બાહ્યતાને પામે છે, અને અહીં ‘વ’ શબ્દ ગમ્ય હોવાથી ગમ્ય ઉન્મેલા અલંકાર છે. ટીકા :
___ स्थानांगसूत्रं चेदम् । “पंचहिं ठाणेहिं जीवा दुल्लहबोहिअत्ताए कम्मं पकरेंति । तं० (१) अरहंताणं अवन्नं वयमाणे (२) अरहंतपन्नतस्स धम्मस्स अवन्नं वयमाणे (३) आयरियउवज्झायाणं अवनं वयमाणे (४) चाउवनस्स समणसंघस्स अवन्नं वयमाणे, (५) विवक्कतवबंभचेराणं देवाणं अवन्नं वयमाणे"त्ति । दुर्लभा बोधिः=जिनधर्मो यस्य स तथा, तद्भावः तत्ता, तया दुर्लभबोधिकतया, तस्यै वा, कर्म-मोहनीयादि प्रकुर्वन्ति= बमन्ति। अर्हतामवर्णम् अश्लाघां वदन् यथा - ‘नत्थि अरहंतत्तं, जाणं वा कीस भुंजए भोए । पाहुडियं तु