________________
૨૨૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૫ ગુણવાનનો યોગ થવાથી ગુણવાન પાસેથી તત્ત્વની પ્રાપ્તિરૂપ જે ફળ થાય છે, તેને સમ્યક્ પરિણમન પમાડી શકે તેવી વિશુદ્ધિ જીવમાં છે. તેથી તેને ફલાવંચકયોગ કહેવાય છે. આવી વ્યક્તિ ગુણવાનના ઉપદેશને પામીને ઉપદેશને તે રીતે પરિણામ પમાડે છે કે, જેથી અનુબંધવાળા ફળની પ્રાપ્તિ થાય છે. (જિજ્ઞાસુએ આ ત્રણ પૂજાનું વિશેષ લખાણ ગીતાર્થગંગામાંથી પ્રકાશિત વિંશતિ વિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધથી જાણવું.)
ટીકા ઃ
तथा च विभंगज्ञाने मिथ्यात्वबीजसद्भावे कथं सुराणां पूजासंभवो विना देवस्थितिमिति चेत् ? न । अपुनर्बंधकानामपि चैत्यवंदनादिक्रियाधिकारित्वस्य पञ्चाशकादौ व्यवस्थापितत्वात्, संप्राप्तबीजानां भगवदर्घाया भावमार्गप्रापकत्वस्य महापथविशोधकत्वस्य च विंशिकायामेवोक्तत्वाच्च । તથાદિ -
ટીકાર્ય :
'पढमकरणभेएणं, गंठियसत्तस्स धम्ममित्तफला । સાદુંનુમાવો, નાયડ્ તદ્દ નાળુવંધુ' ત્તિ ।।
भवइि भंगो एसो, तहय महापहविसोहणो परमो ।
નિવિરિયસમુલ્લાસો, નાયડ્ સંપન્નવીઞસ્સ ।। (પૂના વંશિા-૮/૧) ત્યાતિ ।
તથા કૈં ....
• વ્યવસ્થાપિતત્વાત્, અને તે રીતે વિભંગજ્ઞાનમાં મિથ્યાત્વના બીજનો સદ્ભાવ હોતે છતે દેવસ્થિતિને છોડીને વિમાનાધિપતિ એવા દેવોને કઈ રીતે પૂજાનો સંભવ છે ? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. કેમ કે અપુનર્બંધકાદિને પણ ચૈત્યવંદનાદિ ક્રિયાના અધિકારીપણાનું પંચાશકાદિમાં વ્યવસ્થાપિતપણું છે. (તેથી સમ્યગ્દષ્ટિથી જ પૂજાનો સંભવ છે, એમ કહી શકાય નહિ.)
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જો પંચાશકાદિમાં અપુનર્બંધકોને પણ ચૈત્યવંદનના અધિકારી કહેલ છે, તો વિંશિકામાં પૂજાના અધિકારી તરીકે તેમને કેમ ગ્રહણ કર્યા નથી ? તેથી બીજો હેતુ કહે છે -
ટીકાર્ય :
संप्राप्तबीजानां ઉત્ત્તત્વાવ્ય | અને સંપ્રાપ્તબીજવાળાઓની ભગવદ્ અર્ચાનું=ભગવાનની પૂજાનું, ભાવમાર્ગપ્રાપકપણાનું અને મહાપથવિશોધકપણાનું વિંશિકામાં જ ઉક્તપણું છે.
.....