________________
૧૮૬
પ્રતિમાશતક, બ્લોક : ૧૪ ટીકાર્ય :
તા ..... મઘતા ! તેનું=પઘોની રચનાનું, ઘર્મઆક્ષેપકપણું હોવાને કારણે વાપ્યાદિની આગળ પઘોની રચના કરાતી નથી. વિશેષાર્થ -
ભક્તિથી દેવતાઓ જે પદ્યોની રચના કરે છે, તે ભાવતુતિરૂપ ધર્મનું આક્ષેપક છે, તેથી તે ઉચિત સ્થાને જ કરી શકાય, ગમે ત્યાં નહિ; અને ભગવાનની પ્રતિમા તે પદ્યોની રચના કરવા માટે ઉચિત સ્થાન છે. તેથી પ્રતિમાની આગળ પદ્યોની રચના કરાય છે, પરંતુ વાપ્યાદિની આગળ કરાતી નથી. ટીકા :
तथा चतुर्थं भेदकं आलोकप्रणामः । यत्र जिनप्रतिमास्तत्र आलोए पणामं करेइ ति पाठोऽन्यत्र तु नेति विनयविशेषोऽपि धर्माक्षेपक एव । ટીકાર્ય :
તથા .... વ અને ચોથું ભેદક આલોકપ્રણામ જોવા માત્રથી પ્રણામ છે. જયાં જિનપ્રતિમા છે, ત્યાં “સાનોT TUTH રે ત્તિ’ - જોવા માત્રથી પ્રણામ કરે છે, એ પ્રકારે આગમમાં પાઠ છે; (અ) અન્યત્ર વાવડી વગેરેની પૂજવામાં આલોકપ્રણામ કરે છે, એવો પાઠ નથી. પતિ-પત આ, વિનયવિશેષ પણ=જિનપ્રતિમા આગળ આલોકપ્રણામ કરે છે એ પ્રકારે વિનયવિશેષ પણ, ધર્મનો આક્ષેપક જ છે=જિનપૂજા ધર્મરૂપ છે એ પ્રકારે જ બતાવે છે. ઉત્થાન :
શ્લોકના બે પાદોમાં ચાર ભેદકો બતાવ્યા. એ ચાર ભેદકો ટીકામાં સ્પષ્ટ કર્યા પછી શ્લોકના ઉત્તરાદ્ધની સાથે એ ચાર ભેદકોને યોજતાં બતાવે છે -
ટીકા :
तैरपि स्व:सदां देवानां भगवतां मूर्त्यर्चने चेत्-यदि अतिशयं-विशेषं नेक्षते तत्तर्हि बाला:विशेषदर्शने हेतुशक्तिविकला लुंपकाः, लौकिकेऽपि पथि भोजनादौ, शपथेन कोशपानादिना, प्रत्यायनीया:-विश्वासनीया:, किं न भवंति ? अपि तु तथैव भवंति, कामिनीकरकमलोपस्थिते शिष्यानीते वा भोजने किमिदं पुरीषमनं वेति संशयात्ते न विरमेयुरित्यर्थः, न चायं वस्तुनोऽपराधः, किं तु पुरुषस्य, नहि अयं स्थाणोरपराधो यदेनमंधो न पश्यतीति कियत्तेषां महामोहशैलूषप्रवर्तितनाट्यविडंबितं वर्णनीयमिति दिग् ।।१४।।