________________
૧૫૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૧ ટીકા :
अत्र तप्तत्रपुत्वं यातीति निदर्शना, अभवन् वस्तुसंबन्ध उपमापरिकल्पक: 'निदर्शने'ति मम्मटवचनात् । असंबन्धे संबन्धरूपातिशयोक्तिरित्यपरे । ટીકાર્ય :
સત્ર ........ મટવાનાન્ ! અહીંયા=પ્રસ્તુત શ્લોકમાં, ‘તતત્રપુપણાને પામે છે એ પ્રમાણે નિદર્શના અલંકાર છે. કેમ કે, ઉપમાનો પરિકલ્પક એવો નહિ થતો વસ્તુનો સંબંધ તે નિદર્શના અલંકાર છે. એ પ્રકારે મમ્મટનું વચન છે. વિશેષાર્થ :
જેમ તપાવેલું સીસું કાનમાં નાખવામાં આવે તો અતિદાહ પેદા થાય છે, તેમ નૃપપ્રશ્ન ઉપાંગમાં સમર્થિત એવી વ્યક્ત પદ્ધતિ, હણાયેલી બુદ્ધિવાળા ૯પાકની કર્ણરૂપ ગુફામાં તખત્રપુપણાને પામે છે= તપાવેલા લોઢાના રસની જેમ સ્વગત દોષથી દાહને પેદા કરે છે, એ પ્રકારે ઉપમાનો પરિકલ્પક નિદર્શના અલંકાર છે; જેમાં નહિ થતી વસ્તુનો સંબંધ છે. અર્થાત્ પ્રશ્ન ઉપાંગમાં સમર્થિત એવી વ્યક્તિ પદ્ધતિરૂપ વસ્તુનો સંબંધ તેના કાનમાં થતો નથી, પરંતુ સંબંધ કરવાનો આયાસ કરવામાં આવે તો દાહને પેદા કરે છે. ટીકાર્ય :
સંવળે .... પરે અસંબંધમાં સંબંધરૂપ અતિશયોક્તિ છે, એ પ્રમાણે બીજાઓ કહે છે. વિશેષાર્થ :
પ્રશ્ન ઉપાંગમાં સમર્થિત એવી વ્યક્તપદ્ધતિરૂપ વસ્તુનો સંબંધ તેના કાનમાં થતો નથી, છતાં સંબંધ થાય છે, એ પ્રમાણે અતિશયોક્તિ છે. આથી જ તપ્તત્રપુપણાને પામે છે, એમ કહેલ છે.
ટીકા :
उक्तार्थे आलापकश्चायम् -
तेणं कालेणं तेणं समएणं सूरियाभे देवे अहुणोववण्णमित्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, तं जहा-आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, इंदियपज्जत्तीए, आणापाणपज्जत्तीए, भासामणपज्जत्तीए, तए णं तस्स सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गयस्स समाणस्स इमेयारूवे अब्भत्थिए चिंतिए, पत्थिए, मणोगए, संकल्पे समुप्पज्जित्था-किं मे पुट्विं करणिज्जं ? किं मे पच्छा करणिज्जं .? किं मे पुट्विं सेयं ? किं मे पच्छा सेयं ? किं मे पुव् ि ? पि पच्छापि, हियाए, सुहाए, खमाए, णिस्सेसाए, आणुगामियत्ताए, भविस्सइ ? तए णं तस्स सूरियाभस्स सामाणियपरिसोववनगा देवा सूरियाभस्स देवस्स इमेयारूवमब्भत्थियं जाव समुप्पन्नं समभिजाणित्ता, जेणेव सुरियाभे देवे तेणेव उवागच्छंति, २ सूरियाभं देवं करयलपरिग्गहियं