________________
પરમ પૂજય ષડ્રદર્શનવિદ્ પ્રવચનિકપ્રભાવક સ્વ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મહારાજાનો જ્ઞાનવૈભવ
સાહિત્ય : રસગંગાધર અને સાહિત્યદર્પણ. વ્યાકરણ : સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન બૃહસ્યાસ પર્યત. નબન્યાય સિદ્ધાંતલક્ષણથી માંડીને બાધાંતન્યાય પર્વત. પ્રાચીનન્યાય :ખંડખાદ્ય આદિ મૂર્ધન્ય ગ્રંથો. જૈનન્યાય :સન્મતિતર્ક, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અનેકાંતજયપતાકા, તત્ત્વાર્થસૂત્ર આદિ ઉચ્ચ
કોટિના ગ્રંથો. પડ્રદર્શન :બૌદ્ધ, સાંખ્ય, વેદાંત આદિ દર્શનોનાં તે તે આકર ગ્રંથો. આગમ : દશવૈકાલિક, પ્રજ્ઞાપનાસૂત્ર, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય, અનુયોગદ્વાર આદિ અનેક
નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ આદિ અવગાહન પૂર્વક. યોગ-અધ્યાત્મ યોગવિંશિકા, યોગદષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, યોગશતક, યોગસાર, યોગશાસ્ત્ર, અધ્યાત્મસાર,
અધ્યાત્મઉપનિષત્, અધ્યાત્મમત પરીક્ષા આદિ અનેક ગ્રંથો. : ધર્મસંગ્રહ, ધર્મબિંદુ, શ્રાદ્ધવિધિપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, આચારપ્રદીપ આદિ વિવિધ ગ્રંથો.
: પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ આદિ આધારશિલારૂપ ગ્રંથો. અન્યદર્શન : ઉપનિષદ્, ભગવદ્ગીતા, પાતંજલયોગસૂત્ર (વ્યાસભાષ્ય), બ્રહ્મસૂત્ર (શાંકરભાષ્ય) આદિ. યોગગ્રંથ આયુર્વેદ સુશ્રુતસંહિતા, ચરકસંહિતા, આર્યભિષફ, ભાવપ્રકાશ આદિ ગ્રંથો. પ્રાચીન ખગોળ સૂર્યસિદ્ધાંત, સિદ્ધાંતશિરોમણિ આદિ ગ્રંથો. નીતિશાસ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિ, વિદુરનીતિ, પંચતંત્ર, સમાજશાસ્ત્ર, વ્યાસ મહાભારત આદિ. અને અર્થશાસ
આચાર
કર્મશાસ