SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯ 1 तत्तुच्छम् । उक्तपदद्वयस्योपक्रमे एकार्थत्वे, उपसंहारेऽपि तव गलेपादिकया, पदद्वयपाठप्रसङ्गात्, अन्यथा शैलीभङ्गदोषस्य वज्रलेपतापत्तेः । कस्तर्हि विरोधपरिहारोपायः ? इति चेत् ? आकर्णय कर्णामृतं संकर्णनम्, अकर्णो मा भूः । उपक्रमे त्रयाणां शरणीकरणीयत्वे तुल्यवद्विवक्षा । सूत्रकृन्निबद्धस्य शक्रस्योपसंहारे चार्हच्चैत्याशातनाया अर्हदाशातनायामेव अन्तर्भावविवक्षा (ऽस्ति ) आशातनानां त्रयस्त्रिंशत एव परिगणनादविरोध इति । यदपि भावार्हतां भावसाधूनां च ग्रहणान्मध्ये चैत्यग्रहणमयुक्तमिति (ज) कल्प्यते, तदपि सिद्धान्तापरिज्ञानविजृम्भितम्, छद्मस्थ-कालिकस्य भगवतो द्रव्यार्हत एवासुरकुमारराजेन शरणीकरणात्, द्रव्यार्हतः शरणीकरणे स्थापनार्हतः शरणीकरणस्य न्यायप्राप्तत्वात् । चैत्यस्य शरणीकरणीयत्वे स्वस्थानादौ तत्सत्त्वान्महावीरशरणकरणमनतिप्रयोजनं स्यादिति उल्लंठवचनं तु महाविदेहे भावार्हतामपि सत्त्वात्तानतिक्रम्य द्रव्यार्हच्छरणीकरणं कथम् ? इत्याशङ्कयैव निर्लोठनीयम् । ટીકાર્ય : ૧૨૯ अत्र વર્ઝનેપતાપન્નેઃ । અહીંયાં=ભગવતીસૂત્રના સાક્ષીપાઠ દ્વારા અરિહંત, અરિહંતચૈત્ય અને ભાવિતાત્મા અણગાર ત્રણની નિશ્રાથી ચમરની ઉત્પાતશક્તિ કહી છે, એમાં લુંપાક કહે છે - જેમ શ્રમણ કે માહણ એ પ્રકારે પદદ્વયનો એક જ અર્થ છે, તેમ અરિહંત અથવા તો અરિહંતચૈત્યો એ પ્રકારે પદયનો એક જ અર્થ છે. અન્યથા=અરિહંત અને અરિહંતચૈત્યના પદન્દ્વયનો એક અર્થ ન માનો તો, ‘તં મહાતુવલ્લું હતુ' ઈત્યાદિ પાઠમાં અરિહંત ભગવંતો અને અણગારોની આશાતનાથી મહાદુઃખ છે, એ સ્થાનમાં આશાતનાદ્વયનો જ ઉપન્યાસ હોવાને કારણે ઉપક્રમ અને ઉપસંહારના વિરોધની આપત્તિ=પ્રાપ્તિ, થશે. એથી કરીને કહે છે - તે=ભુંપાકનું વચન, તુચ્છ છે. કેમ કે, ઉક્ત પદદ્ભયનું ઉપક્રમમાં એકાર્થપણું હોતે છતે, ઉપસંહારમાં પણ તને ગળામાં પાદિકા=ફાંસો હોવા રૂપે પદદ્રયના પાઠનો પ્રસંગ આવશે. અન્યથા=ઉપક્રમની જેમ ઉપસંહારમાં એકાર્થવાચી બે પદો મૂકવામાં ન આવે તો, શૈલીભંગ દોષના વજ્રલેપપણાની પ્રાપ્તિ છે. વિશેષાર્થ : ભગવતીસૂત્રમાં ઉપક્રમમાં ત્રણની નિશ્રાથી અરિહંત, અરિહંતચૈત્ય અને ભાવિતાત્મા અણગાર એ ત્રણની નિશ્રાથી ઊર્ધ્વમાં ઉત્પાત થાય છે, એમ કહ્યું; પરંતુ તં મહાવુવલ્લું હતુ॰ એ પ્રકારના આગમમાં ઉપસંહાર વખતે બેની આશાતનાથી મહાદુ:ખ થાય છે, એમ કહ્યું, પરંતુ ત્રણની આશાતનાથી મહાદુ:ખ થાય છે, એમ ન કહ્યું; તેથી વિરોધની પ્રાપ્તિ થાય. પરંતુ અરિહંત અને અરિહંતચૈત્યો એ બે પદનો એક જ અર્થ કરીએ તો ઉપક્રમમાં ત્રણ પદ હોવા છતાં વસ્તુતઃ બે જ પદ પ્રાપ્ત થાય છે, અને ઉપસંહારમાં બે પદનું ગ્રહણ કરેલ છે તેથી વિરોધ આવે નહિ, આ લુંપાકનું વચન તુચ્છ છે, એમ કહીને ગ્રંથકાર કહે છે
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy