SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક/ શ્લોક: ૮ ૧૧૧ તે યથાનામવાળો કોઈ પુરુષ એક તરફ પર્યકાસન કરીને બેસે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર, તે પ્રમાણે જ યાવત્ વિદુર્વણા કરી નથી, કરતા નથી અને કરશે નહિ. એ પ્રમાણે બે બાજુ પર્યકાસન કરીને પણ સમજવું. હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર બહારનાં પુદગલો ગ્રહણ કર્યા વગર એક મોટા ઘોડાના રૂપને, હાથીના રૂપને, સિહના રૂપને, વાઘના રૂપને, વરુના રૂપને, દીપડાના રૂપને=ચતુષ્પદ વિશેષના રૂપને, રીંછના રૂપને, તરચ્છના રૂપને= વ્યાઘવિશેષના રૂપને, સરભના રૂપને=અષ્ટાપદ પ્રાણીના રૂપને અભિયોજવા માટે સમર્થ છે? હે ગૌતમ ! તે અર્થ માટે સમર્થ નથી. હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર બહારના પગલોને ગ્રહણ કરીને એ પ્રમાણે સમર્થ છે. (બહારના પગલ ગ્રહણ કર્યા વગર સમર્થ નથી, પરંતુ બહારના પુગલને ગ્રહણ કરીને સમર્થ છે, એ પ્રમાણે ભાવ છે.) હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર એક મોટા ઘોડાના રૂપને અભિયોજીને અનેક યોજનો સુધી જવા માટે સમર્થ છે? હા, સમર્થ છે. હે ભગવંત ! શું આત્મઋદ્ધિથી જાય છે કે પરદ્ધિથી જાય છે? હે ગૌતમ ! આત્મઋદ્ધિથી છે. પારકી થી જતા નથી. એ પ્રમાણે આત્મકર્મ વડે જાય છે, પરકર્મ વડે જતા નથી; આત્મપ્રયોગથી જાય પયોગથી જતા નથી; ઉસ્કૃિત ઉદકની જેમ જાય છે અથવા પયોદકની જેમ જાય છે અર્થાત્ સીધા પણ જઈ શકે છે અને વિપરીત પણ જઈ શકે છે. ' હે ભગવંત ! શું તે અણગાર અશ્વ કહેવાય ? હે ગૌતમ ! તે અણગાર છે, તે અશ્વ નથી; એ પ્રમાણે યાવત્ સરભરૂપ સુધી સમજવું. હે ભગવંત! માયી અણગાર વિતુર્વણા કરે કે અમારી અણગાર વિદુર્વણા કરે ? હે ગૌતમ ! માયી વિદુર્વણા કરે, અમાયી વિદુર્વણા ન કરે. હે ભગવંત ! માયી તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાલ કરે (તો તે) ક્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! અન્યતર=કોઈ એક આભિયોગિક દેવલોકમાં દેવપણા વડે ઉત્પન્ન થાય છે. અમાથી તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળ કરે (તો તે) ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! અવતર= કોઈ એક અનાભિયોગિક દેવલોકમાં દેવપણા વડે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. ટીકા : वृत्ति:- अणगारे णमित्यादि, ‘असिचम्मपायं गहाय' त्ति असिचर्मपात्रं स्फुरकः, अथवा असिश्च= खड्गः चर्मपात्रं च स्फुरकः खड्गकोशको वा, असिचर्मपात्रम् तद् गृहीत्वा । 'असिचम्मपायहत्थकिच्चगएणं अप्पाणेणं' त्ति असिचर्मपात्रं हस्ते यस्य स तथा । कृत्यम्=सङ्घादिप्रयोजनम्, गतः आश्रितः, कृत्यगतः, ततः कर्मधारयः । अतस्तेनात्मना । अथवा असिचर्मपात्रं कृत्वा हस्ते कृतं येन, असौ असिचर्मपात्रहस्तकृत्वाकृतः, तेन-प्राकृतत्वाच्चैवं समासः । अथवा असिचर्मपात्रस्य हस्तकृत्यां-हस्तकरणं, गतः प्राप्तः यः स तथा तेन । . 'पलिअंकं ति आसनविशेषः प्रतीतश्च । 'वग' त्ति=वृकः । 'दीविय' त्ति चतुष्पदविशेषः । 'अच्छत्ति=ऋक्षः । ‘તરછ'ત્તિવ્યાધ્રવિશેષ: પરાસર' ઉત્ત=સરમરૂાચાપ રિપનિ વીનાન્તરે દ્રશ્યન્ત ‘મનુંનિત્તા' त्ति-अभियोक्तुं विद्यादिसामर्थ्यतस्तदनुप्रवेशेन व्यापारयितुम्, यच्च स्वस्यानुप्रवेशनेनाभियोजनं तद्विद्यादिसामर्थ्योपात्तबाह्यपुद्गलान् विना न स्यादितिकृत्वोच्यते - 'नो बाहिरए पुग्गले अपरियाइएत्ति' । 'अणगारे णं से' त्ति अनगार एवासौ तत्त्वतोऽनगारस्यैवाश्वाद्यनुप्रवेशेन व्याप्रियमाणत्वात् । 'माई अभिमुंजइ' त्ति कषायवानभियुक्त
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy