________________
પ્રતિમાશતક) શ્લોક : ૪ તો સ્થાપનાના વંઘત્વ વિના નામના વંઘત્વની અનુપપત્તિ છે. એ મર્યાદાના કારણે તેનો વિપર્યયમાં પર્વયસાન થાય છે, તેથી તે તર્ક બને છે. ફક્ત ધૂમ અને વહ્નિ વચ્ચે કાર્ય-કારણભાવ છે, તેથી તે એકાધિકરણ બને છે. જ્યારે નામ અને સ્થાપનાનિપામાં કાર્ય-કારણભાવ નથી, તો પણ આપાદ્યઆપાદકભાવ છે, માટે તર્ક બને છે.
નામનિપાને વંદ્યરૂપે બતાવીને=આપાદાન કરીને, સ્થાપનાનિપાને વંઘરૂપે સ્થાપન કરવું આપાદન કરવું, તે નામનિક્ષેપ અને સ્થાપનાનિપા વચ્ચે આપાઘ-આપાદકભાવ છે. ટીકાર્ય :
ગત વ ..... સવેતન્ ી આથી કરીને જ=પૂર્વમાં કહ્યું કે, ભિવ આશ્રય હોવા છતાં પણ આપાધ આપાદકની અન્યથા અનુપપત્તિની મર્યાદા વડે કરીને જવિપર્યયમાં પર્યવસાનપણું હોવાને કારણે અહીં તર્કની ઉક્તિ છે આથી કરીને જ, આ પ્રકારે તર્ક થાય છે. જો આ બ્રાહ્મણ ન હોય તો તેના પિતા પણ બ્રાહ્મણ ન હોય.. ઉપરિ સવિતા=સૂર્ય, ન હોય તો ભૂમિનું પ્રકાશવાનપણું ન હોય.' ઈત્યાદિ તક ભિન્ન આશ્રયવાળા સુપ્રસિદ્ધ છે. અને વિપર્યયમાં પર્યવસાન પરને અનુમિતિરૂપ છે અને અમારે સ્વતંત્ર પ્રમિતિરૂપ છે, એ વાત જુદી છે અર્થાત્ બહુ મહત્વની નથી. વિશેષાર્થ :
વહ્નિસ્થળમાં તર્ક કરવામાં આવે કે - “ર વહ્નિ વિના ધૂમ: ચદ્ ર્તાર્ટ વહ્નિનચોડપિન ચ” તેનું વિપર્યયમાં પર્યવસાન એ છે કે, ધૂમ વહ્નિજન્ય છે એ સુપ્રસિદ્ધ છે, તેથી ધૂમ વહ્નિ વગર સંભવે નહિ; અને વિપર્યયમાં પર્યવસાનને નૈયાયિકો અનુમિતિરૂપ કહે છે, તે આ રીતે “વર્તિ વિના ધૂમો ચી ત્નિનન્યત્વ” એ પ્રકારનું તાત્પર્ય વિપર્યયના પર્યવસાનનું છે, તેથી તે અનુમિતિરૂપ છે. જ્યારે સ્વસિદ્ધાંત પ્રમાણે અનુમિતિ કરતાં વિપર્યયમાં પર્યવસાન સ્વતંત્ર પ્રમિતિરૂપ છેઃસ્વતંત્ર પ્રમાણરૂપ છે, પરંતુ તેનો અનુમિતિમાં અંતર્ભાવ થતો નથી.
ઉત્થાન :
‘મથ' થી પૂર્વપક્ષીએ કહેલ કે, આપાઘ-આપાદકનું ભિન્ન આશ્રયપણું હોવાને કારણે તર્કપણું સંગત નહિ થાય. એના નિવારણરૂપે બતાવ્યું કે, ભિન્નાધિકરણમાં પણ તર્ક હોઈ શકે છે. તે સ્થાપન કરીને વા' કારથી કહે છે કે, અથવા તર્કનો આકાર આ રીતે કરવાથી તર્કનું વ્યધિકરણપણું વિપરીત અધિકરણપણું, નહિ થાય. તે આ રીતે - ટીકાર્ય :
માવનિક્ષેપો .... નિરસનીય, જો ભાવનિક્ષેપો અવંદ્ય સ્થાપવાનો પ્રતિયોગી=સંબંધી, હોય તો અવંદ્ય નામનિક્ષેપાનો પ્રતિયોગી થશે. આ પ્રમાણે તર્કનું વ્યધિકરણપણે નિરસનીય જાણવું આ