SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૦ योगात्, शुद्धाशुद्धद्रव्यभावाभ्यां मिश्रत्वाभ्युपगमे जिनपूजादावपि मिश्रपक्षाभ्युपगमप्रसङ्गाच्च । अथ देशविरत्यभिप्रायेण मदपेक्षया मया सत्यं वक्तव्यं, परिव्राजकवेषाभिप्रायेण कपिलापेक्षया त्वसत्यमित्येवं भावभेदादेवेदमुत्सूत्रमिश्रमिति चेत् ? न, एतादृशभावयोरेकदाऽसंभवात्, उपयोगद्वययोगपद्याभ्युपगमस्यापसिद्धान्तत्त्वाद् । एक एवायं समूहालंबनोपयोग इति चेत् ? तर्हि केन कस्य मिश्रत्वम् ? नियमतः पदार्थद्वयापेक्षं ह्येतदिति विषयभेदादेकत्रापि मिश्रत्वमिति चेत् ? तर्हि गतं केवलेनोत्सूत्रेण, सर्वस्याप्यसत्याभिप्रायस्य धयंशे सत्यत्वात् “सर्वं ज्ञानं धर्मिण्यभ्रान्तं प्रकारे तु विपर्ययः” इति शास्त्रीयप्रवादसिद्धेः । तर्हि प्रकारभेदादस्तु मिश्रत्वं, एकत्रैव वचने सत्यासत्यबोधकत्वावच्छिन्नप्रकारभेदोपरक्ताभिप्रायोपश्लेषादुत्सूत्रमित्रत्वसंभवादिति चेत् ? न, सूत्रकथनांशेऽभिप्रायस्य प्राबल्येऽनुत्सूत्रस्योत्सूत्रकथनांशे तत्प्राबल्ये चोत्सूत्रस्यैव संभवान्मिथ्याव्यपदेशेन मिश्रस्यानवकाशाद्, अन्यथा 'क्रियमाणं न कृतं' इत्यंशेऽसत्यं प्रतिपादयामि इतरांशे च सत्यमिति मिथ्याव्यपदेशेन वदतो जमाल्यनुसारिणोऽपि नोत्सूत्रं स्यात् किन्तूत्सूत्रमिश्रमिति महदसमञ्जसम् । ટીકાર્ય : તત્ તમારVIન્ .... મદમwાસમ્ ‘તા સુત્ત તિ' પ્રતીક છે. તે કારણથી=પૂર્વમાં અત્યાર સુધી સ્થાપન કર્યું કે, માર્થાનુસારી અન્યના ગુણોની અનુમોદના કરવી જોઈએ તે ઉચિત વચન છે તે કારણથી, ઉસૂત્રને છોડીને સર્વના જ=સ્વ-પર દર્શન સર્વના જ, ગુણોની અનુમોદના ભવ્ય જીવે કરવી જોઈએ. ગાથામાં તુ' શબ્દ “એવંકાર અર્થમાં છે અને “સર્વેષાં' પછી યોજના કરવાનો છે. અને ગાથામાં ‘ભવ્ય' શબ્દ અધ્યાહાર છે તે બતાવવા માટે “ભવ્ય તિ શેષ કહે છે. કેમ ઉસૂત્રને છોડીને બધાના ગુણની અનુમોદના કરવી જોઈએ ? તેથી કહે છે જે કારણથી થોડા પણ તેનાથી–ઉત્સવથી, મરીચિની જેમ જીવ દુઃખને પામે છે. જે કારણથી મરીચિએ કપિલ ! અહીં પણ અમારા દર્શનમાં પણ, આ પણ=ધર્મ પણ, છે એ પ્રમાણે સ્ટોક પણ ઉત્સવથી સાગરોપમ કોટી કોટી પ્રમાણ સંસારપરિભ્રમણજન્ય દુઃખને પ્રાપ્ત કર્યું. તેથી જે માર્ગાનુસારી અનુમોદનાને લોપ કરતો હજારો ઉસૂત્ર બોલનાર છે, તેનું શું કહેવું? અહીં કેટલાક કહે છે – મરીચિએ ઉસૂત્રથી દુખને પ્રાપ્ત કર્યું એ અમે સહન કરી શકતા નથી; કેમ કે ઉસૂત્રનું નિયમથી અનંતસંસારનું કારણ છે. અને તેમના વડે મરીચિ વડે, અસંખ્યય સંસારનું અર્જન કરાયું છે, તેથી ઉસૂત્રમિશ્રિત જ આ મરીચિનું વચન છે, પરંતુ ઉસૂત્ર નથી, એમ સ્વીકારવું જોઈએ. તે આ પ્રમાણે – બે વખત સાધુધર્મ કહેવાય છતે પણ સાધુધમાભિમુખ એવા કપિલ વડે, ‘તમારા સમીપે કંઈક ધર્મ છે?' એ પ્રમાણે પૂછાયે છતે વળી આવશ્યકવૃતિના અભિપ્રાયથી “તમારા દર્શનમાં કંઈક ધર્મ છે?" એમ પૂછાયે છતે “અહો ! આ પ્રચુર કર્મવાળો બે વખત કહેવાયેલા સાધુધર્મથી અનભિમુખ
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy