________________
धर्मपरीक्षा भाग - २ | गाथा - ५१
છે તે અનાભોગજન્ય જ છે=અપ્રમત્તસાધુઓને જેમ અનાભોગજન્ય જીવઘાત છે તેમ પ્રમત્તસાધુઓને પણ અનાભોગજન્ય જીવઘાત છે; કેમ કે તે વખતે=અપવાદની પ્રતિસેવના રહિત કાળમાં, અનાભોગનું પણ=અનાભોગથી થતી હિંસાનું પણ, તેને વિદ્યમાનપણું છે. આથી જ અપ્રમત્ત મુનિઓની જેમ યોગોના શુભપણાને કારણે આત્માદિ આરંભકપણું નથી=પ્રમત્તસાધુઓને પણ આત્માદિ આરંભકપણું नथी.
टीडा :
२०३
फलोपहितयोग्यतास्वरूपयोग्यतयोश्चायं भेदः 'यस्य यदन्तर्गतत्वेन विवक्षितकार्यं प्रति कारणता तस्य तदन्तर्गतत्वेनैव फलवत्तया फलोपहितयोग्यता,' 'अन्यथा तु स्वरूपयोग्यता, सत्यपि तस्य कारणत्वे तदितरसकलकारणराहित्येन विवक्षितकार्याऽजनकत्वात्' । परं स्वरूपयोग्यता एकस्मिन्नपि कारणे सजातीयविजातीयानेकशुभाशुभकार्याणां नानाप्रकारा आधाराधेयभावसम्बन्धेन सह जाताः कारणसमानकालीनाः, फलोपहितयोग्यतास्तु स्वरूपयोग्यताजनिता अपि कादाचित्का एव, तदितरसकलकारणसाहित्यस्य कादाचित्कत्वात् यच्च कादाचित्कं तत्केषाञ्चित्कारणानां कदाचिदपि न भवन्त्येव, तेन फलोपहितयोग्यताः केषाञ्चित्कारणानां संभवन्त्योऽपि कादाचित्क्य एव मन्तव्याः, अत एव केवलिनां योगा अशुभकार्यमात्रं प्रति सर्वकालं स्वरूपयोग्यताभाज एव भवन्ति, न पुनः कदाचिदपि फलोपहितयोग्यताभाजोऽपि, अशुभकार्यमात्रस्य कारणानां ज्ञानावरणोदयादिघातिकर्मणामभावेन तदितरसकलकारणसाहित्याभावात् । शुभकार्याणां तु यथासंभवं कदाचित्फलोपहितयोग्यतापि स्यात्, तथैव तदितरसकलकारणसाहित्यस्य सम्भवादिति न कश्चिद्विरोधः ।
इत्थं चापवाददशायां प्रमत्तसंयतानां योगानां फलोपहितयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वेन यथाऽशुभत्वं तथा केवलिन आपवादिकस्य धर्मार्थमत्या धर्मोपकरणस्य धरणेऽपि त्वन्मतनीत्याऽऽभोगपूर्वक परिग्रहग्रहणस्य फलोपहितयोग्यतया हेतूनां योगानामशुभत्वापत्तिः स्फुटैवेति ।
टीडार्थ :
फलोपहितयोग्यता स्फुटैवेति । हीं प्रश्न थाय डे अप्रमत्तसाधुखोना योगोमां इसोपहितयोग्यता છે અને કેવલીના યોગોમાં સ્વરૂપયોગ્યતા છે અર્થાત્ જીવઘાતની સ્વરૂપયોગ્યતા છે તેનો ભેદ શું છે ? તેથી પૂર્વપક્ષી કહે છે -
.....
લોપહિતયોગ્યતાનો અને સ્વરૂપયોગ્યતાનો આ ભેદ છે : જેના અંતર્ગતપણાથી=જે કારણોના અંતર્ગતપણાથી, વિવક્ષિત કાર્ય પ્રત્યે જેની કારણતા છે તેનું=તે કારણનું, તદ્ અંતર્ગતપણાને કારણે જ=તેની અન્ય સર્વસામગ્રીના અંતર્ગતપણાને કારણે જ, ફ્ળવાનપણું હોવાથી=ક઼લનિષ્પાદકપણું