________________
धर्मपरीक्षा नाग-२/गाथा-40
૧૯૩
सहकृता एव जीवघातहेतवो भवन्ति, केवलज्ञानेन एतावन्तो जीवा अमुकक्षेत्रादौ ममावश्यं हन्तव्याः' इति ज्ञात्वैव केवलिना तद्घातात्, तथा च तस्य जीवरक्षादिकं कदापि न भवेत्, केवलज्ञानसहकृततद्योगानां सदा घातकत्वात्, जीवघातस्येव जीवरक्षाया अप्यवश्यभावित्वेन परिज्ञानादुभयत्र केवलज्ञानस्य सहकारिकारणत्वकल्पने च केवलिनो योगानां जीवघातजीवरक्षाहेतू शुभाशुभत्वे सर्वकालं युगपद् भवतः एतच्चानुपपन्नं, परस्परं प्रतिबन्धकत्वाद्, इत्येकतरस्याभ्युपगमे पराभिप्रायेण सर्वकालमशुभत्वमेव सिद्ध्यति, इति हन्तव्यचरमजीवहननं यावद्धिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः-इत्येतद्वचनं परस्य प्रक्षिप्तं, संरक्षणभावस्य संरक्षणानुबन्धिरौद्रध्यानस्य सादृश्याद् द्रव्यपरिग्रहाभ्युपगमे भगवतस्तुल्ययोगक्षेमत्वात् । शक्यं ह्यत्रापि भवादृशेन वक्तुं छद्मस्थसंयतानां परिग्राह्यवस्तुविषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापाराः परिग्रहग्रहणहेतवः, अत एव च परिग्राह्यवस्तुविषयकाऽऽभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टाः परिग्रहत्यागहेतव इत्यनाभोगमोहनीयाभावे केवलियोगानां परिग्रहग्रहणे केवलज्ञानमेव सहकारिकारणमिति यावत्केवलिनो धर्मोपकरणधरणं तावत्संरक्षणानुबन्धिरौद्रध्यानमक्षतमेवेति द्रव्यपरिग्रहेऽभिलाषमूलसंरक्षणीयत्वज्ञानाभावान्न रौद्रध्यानमिति यदि विभाव्यते तदा द्रव्यहिंसायामपि स्वयोगनिमित्तकहिंसाप्रतियोगिनि जीवे स्वेष्टहिंसाप्रतियोगित्वरूपघात्यत्वज्ञानाभावादेव न तदिति प्रगुणमेव पन्थानं किमिति न वीक्षसे? ।।५०।। शार्थ :
एतेन ..... वीक्षसे ? ।। 'एएणं ति' प्रती छे. मानाथी द्रव्यपरयुत प सवानने मोडतो અભાવ હોવાથી, પૂર્વપક્ષીનું આ વચન પ્રક્ષિપ્ત છે, એમ આગળ અવય છે. પૂર્વપક્ષીનું શું વચન છે ? તે સ્પષ્ટ કરે છે – દ્રવ્યવધ સ્વીકાર કરાયે છતે ભગવાનને પણ હિંસાનુબંધીની સંપ્રાપ્તિ છે હિંસાનુબંધીરોદ્રધ્યાનનો પ્રસંગ છે. હિં=જે કારણથી, છદ્મસ્થ સંયતોને ઘાત્યજીવ વિષયક અનાભોગ સહકૃત મોહનીય લક્ષણ સહકારીકારણતા હશથી કાયાદિ વ્યાપારો જીવઘાતના હેતુઓ થાય છે અને તે જ યોગો ઘાત્યજીવ વિષયક આભોગ સહકૃત તેવા પ્રકારના મોહનીયતા ક્ષયોપશમાદિ સહકારીકારણથી વિશિષ્ટ જીવરક્ષાના હેતુ થાય છે એ પ્રમાણે અનુભવસિદ્ધ છે. વળી કેવલીના યોગો પરભિપ્રાયથીકેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા સ્વીકારનારના અભિપ્રાયથી, અનાભોગના અભાવને કારણે અને મોહનીયાદિના અભાવને કારણે પરિશેષથી કેવલજ્ઞાનસહકૃત જ જીવઘાતના હેતુ થાય છે; કેમ કે “કેવલજ્ઞાનથી આટલા જીવો અમુક ક્ષેત્રાદિમાં મારે અવશ્ય હણાવા જોઈએ” એ પ્રમાણે જાણીને જ કેવલી દ્વારા તેઓનો ઘાત થાય છે. અને તે રીતે કેવલજ્ઞાન સહકૃત જ કેવલીના યોગો જીવઘાત હેતુ