________________
૧૮૬
ધર્મપરીક્ષા ભાગ-૨ गाथा-४७ प्रमत्तानां विनापवादं जीवघातादिकं प्रमादसहकृतानाभोगजन्यम्, तदुक्तं दशवैकालिकवृत्तौ ( अ. ४) “अयतनया चरन् प्रमादानाभोगाभ्यां प्राणि (ण) भूतानि हिनस्तीति ।" ततः संयतानां सर्वेषां द्रव्याश्रव एव भवति, तत्र प्रमत्तसंयतानामपवादपदप्रतिषेवणावस्थायामाभोगेऽपि ज्ञानादिरक्षाभिप्रायेण संयमपरिणामानपायाद् द्रव्यत्वम्, अन्यावस्थायां त्वनाभोगाद्, अप्रमत्तसंयतानां त्वपवादानधिकारिणां घात्यजीवविषयकाभोगप्रमादयोरभाव एवेत्यर्थादनाभोगसहकृतमविशेषितं मोहनीयं कर्मैव जीवघातादिकारणं संपन्नम्, (इति) तयोरेकतरस्याभावेऽप्यप्रमत्तसंयतानां द्रव्याश्रवो न भवत्येवेति । ततः प्रमत्तान्तानां प्रमादाद् अप्रमत्तानां तु मोहनीयानाभोगाभ्यां द्रव्याश्रवपरिणतिरिति सिद्धं, इति मोहं विना द्रव्याश्रवपरिणतिर्न स्वकारणप्रभवा केवलिनः संभवतीति चेत् ? तत्राह -
इतरथा द्रव्याश्रवपरिणतेर्मोहजन्यत्वनियमे द्रव्यपरिग्रहेण वस्त्रपात्ररजोहरणादिलक्षणेन युतो जिनो मोहवान् भवेत्, द्रव्यहिंसाया इव द्रव्यपरिग्रहपरिणतेरपि त्वन्मते मोहजन्यत्वाद् न च धर्मोपकरणस्य द्रव्यपरिग्रहत्वमशास्त्रीयमिति शंकनीयम्, “दव्वओ णाम एगे परिग्गहे णो भावओ, भावओ णामेगे णो व्वओ, एगे दव्वओ विभावओ वि, एगे णो दव्वओवि णो भावओवि । तत्थ अरत्तदुट्ठस्स धम्मोवगरणं दव्वओ परिग्गहो णो भावओ १ । मुच्छियस्स तदसंपत्तीए भावओ णो दव्वओ २, एवं चेव संपत्तीए दव्वओ वि भावओवि ३ चरिमभंगो पुण सुन्नोत्ति ४ ।। " इति चतुर्भङ्ग्या दशवैकालिकपाक्षिकसूत्रवृत्तिचूर्ण्यादी सुप्रसिद्धत्वात् न च द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहवत्त्वमिष्यते, अतो न द्रव्याश्रवपरिणति - मोहजन्येति भावः ।।४९।।
टीडार्थ :
स च ..... भावः । अने ते प्रभत्तयोग प्रभाहोथी थाय छे। अने ते प्रभाहो अज्ञान, संशय, विपर्यय, રાગ, દ્વેષ, મતિભ્રંશ, યોગદુપ્રણિધાન અને ધર્મમાં અનાદરના ભેદથી શાસ્ત્રમાં આઠ પ્રકારના કહેવાયા છે. અને તે અજ્ઞાનવર્જિત=અજ્ઞાત સિવાયના પ્રમાદો, સમ્યગ્દષ્ટિને પણ સંભવે છે. આથી પ્રમત્તસંયત પર્યંત જ જીવોને થાય છે=પ્રમાદો થાય છે, પરંતુ અપ્રમત્ત સાધુઓને પણ આઠ પ્રકારના પ્રમાદો થતા નથી; કેમ કે પ્રમાદ, અપ્રમાદનું સહઅનવસ્થાન છે. તેથી અહીં આઠ પ્રમાદોમાં જે રાગદ્વેષ પ્રમાદપણાથી ગ્રહણ કરાયા છે તે યોગના દુષ્પ્રણિધાનના જનન દ્વારા આરંભિકી-ક્રિયાના હેતુ ગ્રહણ કરવા અને તથાભૂત એવા તેઓનું દુષ્પ્રણિધાનના જનક એવા રાગ-દ્વેષનું, લોપહિતયોગ્યતાથી જીવઘાત પ્રત્યે કારણત્વનું કાદાચિત્કપણું હોવા છતાં પણ સ્વરૂપયોગ્યતાથી તથાપણું=જીવઘાત પ્રત્યે કારણપણું, સાર્વદિક જ છે. યદ્યપિ સામાન્યથી રાગ-દ્વેષ અપ્રમત્તસંયતોને પણ ક્યારેક ફ્લોપહિતયોગ્યતાથી પણ જીવઘાત હેતુ થાય છે તોપણ તેઓનાં તે=રાગ-દ્વેષ, પ્રમાદ-રૂપ નથી; કેમ કે યતનાવિશિષ્ટ એવી પ્રવૃત્તિથી સહષ્કૃત એવા રાગ-દ્વેષનું આરંભિકીક્રિયાનું અહેતુપણું છે.