________________
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૩૬ લોકોત્તર સામાન્યગુણની પ્રશંસા સિદ્ધ થયે છતે, મિચ્છાવિહીન અને પસંસામોત્તિ=મિથ્યાષ્ટિના ગુણોની અને પ્રશંસા કરતા નથી, એ સુત્રયf=દુર્વચન છે. ૩૬ ગાથાર્થ :
આ પ્રકારે ગાથા-૩૫માં વર્ણન કર્યું એ પ્રકારે, લૌકિક-લોકોતર સામાન્યગુણની પ્રશંસા સિદ્ધ થયે છતે ‘મિથ્યાષ્ટિના ગુણોની અમે પ્રશંસા કરતા નથી, એ દુર્વચન છે. ll૩૬ ટીકા - __इअत्ति । इति अमुना प्रकारेण, लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्धे इष्टसाधनत्वेन व्यवस्थिते, 'मिथ्यादृष्टीनां गुणान्न प्रशंसामः' इति दुर्वचनं, गुणमात्सर्यादेव तथावचनप्रवृत्तेः, न च 'नैवंभूतं मात्सर्यादेवोच्यते किन्तु सम्यग्दृष्टिमिथ्यादृष्टिसाधारणगुणप्रशंसया विशेषगुणातिशयभङ्गापत्तिभयादेव' इति शङ्कनीयं, एवं सति विरताविरतसाधारणसम्यक्त्वादिगुणप्रशंसाया अपि परिहारापत्तेः, तत्रापि विरतविशेषगुणातिशयभङ्गापत्तिभयतादवस्थ्यादिति ।।६।। ટીકાર્ય :
ના પ્રવારે તાવવસ્થારિતિ ‘ફરિ' પ્રતીક છે. આ પ્રકાર=ગાથા-૩૫માં કહ્યું એ પ્રકારે લૌકિક-લોકોત્તર સામાન્ય ગુણની પ્રશંસા સિદ્ધ થયે છd=ઈષ્ટ એવી નિર્જરાના સાધનપણારૂપે વ્યવસ્થિત થયે છતે ‘મિથ્યાદષ્ટિઓના ગુણોની અને પ્રશંસા કરતા નથી.' એ પ્રકારનું દુર્વચન છે; કેમ કે ગુણતા માત્સર્યથી જ=મિથ્યાષ્ટિમાં વર્તતા મોક્ષને અનુકૂલ એવા ગુણ પ્રત્યેના દ્વેષથી જ, તે પ્રકારના વચનની પ્રવૃત્તિ છે. “માત્સર્યથી જ=ગુણના માત્સર્યથી જ, આવા પ્રકારનું મિથ્યાષ્ટિના ગુણની અમે પ્રશંસા કરતા નથી એવા પ્રકારનું, કહેવાતું નથી પરંતુ સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિના સાધારણ ગુણની પ્રશંસાથી વિશેષ ગુણના અતિશયતા ભંગની આપત્તિના ભયથી જ=સમ્યગ્દષ્ટિના વિશેષ ગુણના અતિશયની હાનિતા ભયથી જ, કહીએ છીએ” એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે એમ હોતે છત=સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિના સાધારણ ગુણની પ્રશંસાથી સમ્યગ્દષ્ટિના વિશેષ ગુણની હાનિની પ્રાપ્તિ છે એમ સ્વીકારાયે છતે, વિરતાવિરત સાધારણ એવા સમ્યક્તાદિ ગુણની પ્રશંસાના પણ પરિહારતી આપત્તિ છે. કેમ સમ્યક્તાદિ ગુણની પ્રશંસાના પણ પરિવારની આપત્તિ છે ? એમાં હેતુ કહે છે –
ત્યાં પણ=સમ્યક્તાદિ ગુણની પ્રશંસામાં પણ, વિરતવિશેષતા ગુણાતિશયતા ભંગની આપત્તિના ભયનું તાદવસ્થ છે. ૩૬ ભાવાર્થ :લોકોત્તર તત્ત્વને પામેલા સમ્યગ્દષ્ટિ જીવો જે રીતે મોક્ષમાર્ગને અનુકૂળ આચરણાના સૂક્ષ્મ તત્ત્વને જોઈ