SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ एवं-'अनाभोगमिथ्यात्वे वर्तमाना जीवा न मार्गगामिनो न वोन्मार्गगामिनो भवन्ति, अनाभोगमिथ्यात्वस्यानादिमत्त्वेन सर्वेषामपि जीवानां निजगृहकल्पत्वाद् । लोकोऽपि निजगृहे भूयःकालं वसन्नपि न मार्गगामी न वोन्मार्गगामीति व्यपदिश्यते, किन्तु गृहान्निर्गतः समीहितनगराभिमुखं गच्छन् मार्गगामी, अन्यथा तून्मार्गगामीति व्यपदिश्यते, एवं तथाभव्यत्वयोगेनानादिमिथ्यात्वानिर्गतो यदि जैनमार्गमाश्रयते तदा मार्गगामी, जैनमार्गस्यैव मोक्षमार्गत्वाद्, यदि च शाक्यादिदर्शनं जमाल्यादिदर्शनं वाऽऽश्रयते तदोन्मार्गगामीति व्यपदिश्यते, तदीयदर्शनस्य संसारमार्गत्वेन मोक्षं प्रत्युन्मार्गभूतत्वादिति स्वकल्पितप्रक्रियापेक्षयाऽचरमपुद्गलपरावर्त्तवर्तिनः शाक्यादयोऽपि नोन्मार्गगामिनः स्युरिति 'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया' इत्यादिप्रवचनविरोधः । किञ्च, एवं धर्मधिया विरुद्धक्रियाकरणादुन्मार्गगामित्वं यथा व्यक्तमिथ्यात्वोपष्टम्भाच्चरमपुद्गलपरावर्त्त एव तथा धर्मधिया हिंसाकरणाद्धिंसकत्वमपि तदैवेत्यचरमपुद्गलपरावर्तेषु हिंसकत्वादिकमपि न स्यादिति सर्वत्र त्रैराशिकमतानुसरणे जैनप्रक्रियाया मूलत एव विलोपापत्तेर्महदसमञ्जसम् तस्मादभव्यानामपि दूरभव्यानामिव योग्यतानुसारेणाभिग्रहिकव्यक्तमिथ्यात्वोपगमे न दोष इति मन्तव्यम् । ટીકાર્ય : પ ૨ ... રૂતિ મન્તવ્યમ્ | નવીન કલ્પના કરનાર અભવ્યોને આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારતો નથી તેનું નિરાકરણ કરવા માટે કહે છે – વળી પ્રવચન અને અરિહંતના પ્રત્યેનીક અને ઉદીર્ણ થયેલો છે વ્યક્તતર મિથ્યાત્વ મોહનીયનો ઉદય જેને એવા જ પાલક-સંગમાદિને સમુદ્ભૂત થયેલા નાના વિકલ્પો સંભળાય છે=શાસ્ત્રમાં સંભળાય છે. વળી, મોક્ષના કારણ એવા ધર્મમાં એકાંત ભવતા કારણપણારૂપે અધર્મના શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પણ લબ્ધિ આદિ માટે ગ્રહીત પ્રવ્રયાવાળા તેઓને અભવ્યોને, વ્યક્ત જ છે. માટે તેઓને વ્યક્ત મિથ્યાત્વ પણ સંભવે છે. જે વળી કહેવાય છે નવીન કલ્પના કરનાર દ્વારા કહેવાય છે કે “તેઓને અભવ્યોને, ક્યારેક કુલાચારના વશથી વ્યવહારથી વ્યક્ત મિથ્યાત્વ કે સમ્યક્ત હોવા છતાં નિશ્ચયથી સર્વકાલ અનાભોગમિથ્યાત્વ જ છે.” તિ શબ્દ નવીન કલ્પના કરનારની સમાપ્તિ માટે છે. તે નવીન કલ્પના કરનારે અભવ્યોને નિશ્ચયથી સર્વકાલ અનાભોગમિથ્યાત્વ છે એમ કહ્યું કે, અભિનિવેશથી વિસ્મિત છે કદાગ્રહથી કહેવાયેલું છે; કેમ કે શુદ્ધિ અને પ્રતિપતિના અભાવની અપેક્ષાએ=અવ્યદર્શનનો સ્વીકાર કરે છે ત્યારે વ્યક્તિ મિથ્યાત્વ હોવા છતાં શુદ્ધિની અપેક્ષાએ, અને જૈનદર્શનની ક્રિયા કરે છે ત્યારે વ્યવહારથી સમ્યક્ત હોવા છતાં પ્રતિપતિના અભાવની અપેક્ષાએ, નિશ્ચયથી અનાભોગતો સ્વીકાર કરાયે છતે આભિગ્રહિક સ્થલમાં પણ=ભવ્ય જીવોને નવીન કલ્પના કરનાર આભિગ્રહિકમિથ્યાત્વ સ્વીકારે છે તે સ્થલમાં પણ, તેનો પ્રસંગ છે નિશ્ચયથી અનાભોગમિથ્યાત્વ
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy