SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ ૩૩૯ ટીકા : देसस्सत्ति । देशस्य मोक्षमार्गतृतीयांशभूतस्य चारित्रस्य गृहीतस्य, भङ्गादलाभाद्वा देशस्य विराधको ज्ञेयः, स च देशभङ्गापेक्षया संविग्नपाक्षिको देशाऽप्राप्त्यपेक्षया चाविरतसम्यग्दृष्टिः, तथा च 'ज्ञानदर्शनवत्त्वे सति चारित्रभङ्गाप्राप्त्यन्यतरवत्त्वं देशविराधकत्वमिति परिभाषितं भवति । इत्थं च जिनोक्तानुष्ठानमधिकृत्यैव कृतप्रतिज्ञानिर्वहणाद्देशाराधकः विरतिपरित्यागेनैव चाविरतसम्यग्दृष्टिरपि देशविराधकः, 'प्राप्तस्य तस्यापालनाद्' इति वचनात्, इत्युभयोरपि प्रकारयोः सविषयत्वेन प्रामाण्ये सिद्धे यद् ‘अप्राप्तेर्वा' इति विकल्पेन व्याख्यानं तत्केनाभिप्रायेण? इति संशये सम्यग्वक्तृवचनं वयमपि श्रोतुकामाः स्म इति बोध्यं, यतो यद्यप्राप्तिमात्रेण विराधकत्वं स्यात् तर्हि चरकपरिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावः प्रसज्येत, मोक्षकारणभूतानां सम्यग्ज्ञानादीनां त्रयाणां लेशतोऽप्यभावेन देशविरतिसर्वविरत्योर्युगपद्विराधकत्वात्, तथा 'द्वादशाङ्गपर्यन्तनानाश्रुतावधिप्रवृत्त्यप्राप्तिमान् छद्मस्थसंयतो दूरे, केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रसज्येत' - इति यत्परेण प्राचीनग्रन्थदूषणरसिकेण प्रोक्तं तत्परिभाषाज्ञानाभावविजृम्भितमिति द्रष्टव्यम्, 'यो यदप्राप्तिमान् स तद्विराधक' इति व्याप्तावत्र तात्पर्याभावात्; किन्तूक्तपरिभाषायामेव तात्पर्यात् । ટીકાર્ય : તેશચ . તાત્પર્યા ! “ ત્તિ' પ્રતીક છે. દેશના=મોક્ષમાર્ગના તૃતીય અંશભૂત ગૃહીત એવા ચારિત્રરૂપ દેશના, બંગથી અથવા અલાભથી ચારિત્રના અલાભથી, દેશવિરાધક જાણવો. અને તે-દેશવિરાધક દેશના ભંગની અપેક્ષાએ=રત્નત્રયીના એક દેશરૂપ ચારિત્રના ભંગની અપેક્ષાએ, સંવિગ્સપાક્ષિક છે. અને દેશની અપ્રાપ્તિની અપેક્ષાએ અવિરતસમ્યગ્દષ્ટિ છે. અને તે રીતે દેશવિરાધકનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તે રીતે, જ્ઞાન-દર્શનવાપણું હોતે છતે ચારિત્રના ભંગ અને ચારિત્રની અપ્રાપ્તિ અત્યતરવાપણું દેશવિરાધકપણું છે, એ પ્રમાણે પરિભાષિત થાય છે. અને આ રીતે પૂર્વમાં કહ્યું કે દેશભંગની અપેક્ષાએ સંવિગ્સપાક્ષિક દેશવિરાધક છે અને દેશ અપ્રાપ્તિની અપેક્ષાએ અવિરતસમ્યગ્દષ્ટિ દેશવિરાધક છે એ રીતે, ભગવાને કહેલા અનુષ્ઠાનને આશ્રયીને જ=સર્વશે બતાવેલ મોક્ષમાર્ગના ઉચિત ઉપાયરૂપ રત્નત્રયીના સેવનને અનુકૂલ એવા અનુષ્ઠાનને આશ્રયીને જ, કૃતપ્રતિજ્ઞાતા નિર્વાહણથી દેશારાધક છે. અને વિરતિના પરિત્યાગથી જ=પોતે સ્વીકારેલ વિરતિના પરિત્યાગથી જ, અવિરતસમ્યગ્દષ્ટિ પણ દેશવિરાધક છે; કેમ કે “પ્રાપ્ત એવા તેનું અપાલન છે=સમ્યક્તના કારણે વિરતિની થયેલી રુચિથી પ્રાપ્ત એવી વિરતિનું અપાલન હોવાથી” એ પ્રકારનું વચન છે. એ પ્રકારના ઉભય પણ પ્રકારનું દશારાધક-દેશવિરાધકરૂપ ઉભય પણ પ્રકારનું, સવિષયપણાથી પ્રામાણ્ય સિદ્ધ થયે છH=દેશારાધક અને દેશવિરાધકના સ્વતંત્ર વિષયપણાથી પ્રામાણ્ય સિદ્ધ થયે છતે, જે ‘અપ્રાપ્તિ હોવાથી એ પ્રકારના વિકલ્પથી વ્યાખ્યાત છે=ભગવતીસૂત્રમાં આરાધક-વિરાધક ચતુર્ભગીની વૃત્તિમાં
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy