SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૩ एवं जिणोवएसो उचियाविक्खाइ चित्तरूवोत्ति । अपमायसारयाएवि तो सविसयमो मुणेयव्यो ।। एतद्वृत्तिर्यथा-'एवं=गुरुकर्मणां प्रव्रज्याप्रतिपत्त्यसहिष्णुत्वे सति, जिनोपदेशः सर्वज्ञप्रज्ञापनारूपः उचितापेक्षया यो यत्प्रमाणस्योपदेशस्य योग्यस्तदपेक्षया चित्ररूपो नानारूपतया प्रवर्त्तत इति प्राग्वत् । अप्रमादसारतायामपि= अप्रमादः सारः करणीयतया यत्र जिनोपदेशे स तथा तस्या भावस्तत्ता तस्यामपि, तत् तस्मात्, सविषयः= सगोचरः, मो इतिपूर्ववत् मुणेयव्वोत्ति मुणितव्यः । यदा हि जिनोपदेशश्चित्ररूपतया व्यवस्थितोऽप्रमादसारोऽपि तदापुनर्बन्धकादीन् निर्वाणमार्गप्रज्ञापनायोग्यानधिकृत्य केचित्सामान्यदेशनायाः केचित्सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः केचिद्देशविरतिगुणस्थानकाहप्ररूपणायाः केचिन्निधूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्यादेशनाया योग्या इति नाऽविषयाऽप्रमत्तताप्रज्ञापनेति' ततश्च मार्गानुसारिक्रियापि भगवत्सामान्यदेशनार्थ इति भावतो जैन्येवेति પ્રતિપત્તવ્યમ્ પારરૂપ ટીકાર્ય : માનુસારિની ક્રિયા ..... પ્રતિપત્તવ્યમ્ | ‘અનુસરશિરિત્તિ' પ્રતીક છે. શીલ-દાન-દયાદિરૂપ માર્ગાનુસારી ક્રિયા સર્વત્ર સર્વદર્શનોમાં, ભાવથી જેની જ છે; કેમ કે આદિથી ભગવતપ્રણીત એવી તેનું જ પ્રારંભથી સર્વજ્ઞ વડે કહેવાયેલી જ એવી શીલ, દાનાદિ ક્રિયાનું, સર્વત્ર=સર્વ દર્શનોમાં, ઉપનિબંધન છે. અહીં પ્રશ્ન થાય કે સર્વ દર્શનોમાં ભગવત્પ્રણીત માર્ગાનુસારી ક્રિયાનું ઉપનિબંધન હોય એટલામાત્રથી અન્યદર્શનની ક્રિયા કરનારા ભાવથી જેની જ ક્રિયા કરે છે, એમ કેમ કહી શકાય ? કેમ કે અન્યદર્શનમાં ભગવત્પ્રણીત ક્રિયાથી અન્ય ક્રિયા પણ ઉપનિબદ્ધ છે. તેથી બીજો હેતુ કહે છે – અને માર્ગાનુસારી જીવોનું સન્માત્રમાં જ=સર્વજ્ઞપ્રણીત ક્રિયામાત્રમાં જ, તાત્પર્ય છે=સર્વજ્ઞતા વચનાનુસાર મોહનાશને અનુકૂળ યત્નમાં તાત્પર્ય છે. અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનમાં ભગવત્પ્રણીત ક્રિયા જેમ ઉપનિબદ્ધ છે તેમ ભગવત્પ્રણીતથી વિપરીત ક્રિયા પણ મિશ્રરૂપે ઉપનિબદ્ધ છે, તેથી અન્યદર્શનની ક્રિયા કરનારા માર્ગાનુસારી જીવો ભાવથી જૈની જ ક્રિયા કરે છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – અને તેઓ જ=માર્ગાનુસારી જીવો જ, ક્ષીર-નીર વિવેક કરનાર હંસની જેમ નિસર્ગથી જ શુદ્ધઅશુદ્ધ ક્રિયાના વિશેષને ગ્રહણ કરનારા છે. ‘રૂતિ’ શબ્દ માર્ગાનુસારી ક્રિયા ભાવથી જેવી જ છે એ કથનની સમાપ્તિ માટે છે. કેવી રીતે આ=અન્યદર્શનની ક્રિયા, જેતી થાય=જિત સંબંધી થાય ? એ પ્રમાણેની શંકામાં હેતુ કહે છેગાથાના ઉત્તરાર્ધથી હેતુને કહે છે – જે કારણથી અપ્રમાદસાર પણ=પરમ ઉપેય વિષયક
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy