SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩ ૧૪૭ बलायां दृष्टौ दृढं दर्शनं, स्थिरसुखमासनं, परमा तत्त्वशुश्रूषा, योगगोचरोऽक्षेपः, स्थिरचित्ततया योगसाधनोपायकौशलं च भवति । दीप्रायां दृष्टौ प्राणायामः, प्रशान्तवाहितालाभाद् योगोत्थानविरहः, तत्त्वश्रवणं, प्राणेभ्योपि धर्मस्याधिकत्वेन परिज्ञानं, तत्त्वश्रवणतो गुरुभक्तेरुद्रेकात्समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनं च भवति । तथा मित्रादृष्टिस्तृणाग्निकणोपमा न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, सम्यक्प्रयोगकालं यावदनवस्थानाद्, अल्पवीर्यतया ततः पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, विकलप्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति । तारादृष्टिगोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वाद्, अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः, तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथाकार्याभावादिति । बलादृष्टिः काष्ठाग्निकणतुल्या, ईषद्विशिष्टोक्तबोधद्वयात्, तद् भवतोऽत्र मनास्थितिवीर्येऽतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये तभावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति । दीप्रादृष्टिीपप्रभासदृशी, विशिष्टतरोक्तवीर्यबोधत्रयाद्, अतोऽत्रोदने स्थितिवीर्ये, तत्पद्व्यपि प्रयोगसमये स्मृतिः, एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ, तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानप्रकर्ष एतावानिति समयविदः इत्थं चोक्तस्य योगदृष्टिसमुच्चयग्रन्थार्थस्यानुसारेण मिथ्यादृष्टीनामपि मित्रादिदृष्टियोगेन तथागुणस्थानकत्वसिद्धेः तथाप्रवृत्तेरनाभिग्रहिकस्य संभवादनाभिग्रहिकत्वमेव तेषां शोभनमित्यापनम् ।।१३।। टीमार्थ : इतश्चानाभिग्रहिकस्य ..... शोभनमित्यापन्नम् ।। सने आथी=सनामिमिथ्यात्य Nि4j હોવાથી જ, લબ્ધયોગદૃષ્ટિવાળા=મિત્રાદિ પ્રથમ ચાર દૃષ્ટિની પ્રાપ્તિવાળા, પરમાર્થ ગવેષણમાં પરાયણ મોક્ષ એક પ્રયોજનવાળા, યોગીઓને મિથ્યાત્વ હોવા છતાં પણ નક્કી અવર્થ એવું પ્રથમ ગુણસ્થાનક પ્રસિદ્ધ છે. આ ભાવ ગાથાનું આ તાત્પર્ય છે. મિથ્યાષ્ટિઓ પણ પરમાર્થ ગષણામાં તત્પર છતાં પક્ષપાતને છોડીને અદ્વેષાદિ ગુણમાં રહેલા, ખેદાદિ દોષના પરિહારથી જયારે સંવેગના તારતને પ્રાપ્ત કરે છે ત્યારે માગભિમુખપણાથી તેઓમાં ઈશ્ક, રસ, કક્કબ અને ગુડ જેવી મિત્રા, તારા, બલા, દીપ્રા એ પ્રકારની ચાર યોગદષ્ટિઓ ઉલ્લાસ પામે છે; કેમ કે ભગવદ્ પતંજલિ, ભદંત ભાસ્કરાદિને તેનો યોગદષ્ટિનો, સ્વીકાર છે. ત્યાં ચાર દષ્ટિમાં, મિત્રાદષ્ટિમાં સ્વલ્પ બોધ છે, યમ નામનો યોગાંગ છે, દેવ કાર્યાદિમાં અખેદ છે, યોગતા બીજનું ગ્રહણ છે, ભવનો ઉદ્વેગ અને સિદ્ધાંત લેખનાદિ છે. બીજશ્રુતિમાં યોગબીજના વર્ણનમાં પરં શ્રદ્ધા છે=પ્રકૃષ્ટ રુચિ છે. સત્નો સંગમ ઉત્તમ પુરુષોનો સમાગમ છે. કેમ મિત્રાદૃષ્ટિમાં આ બધા ભાવો છે ? તેમાં હેતુ કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy