________________
પ
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ समाश्रयः नरनारकादिविचित्रपर्यायपात्रं वर्त्तते । ततश्च पुद्गलानामौदारिकादिवर्गणारूपाणां सर्वेषां परावर्त्ता ग्रहणमोक्षात्मकाः, अत्र संसारे अनन्ता अनंतवारस्वभावाः, तथा तेन समयप्रसिद्धप्रकारेण, गता=अतीताः ।।'
केषाम् ? इत्याह - सर्वेषामेव सत्त्वानां तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदेतेषां सूक्ष्मबुद्ध्या विभाव्यताम् ।।
एतवृत्तिः-'सर्वेषामेव सत्त्वानां प्राणिनां, तत्स्वाभाव्यं अनंतपुद्गलपरावर्त्तपरिभ्रमणस्वभावता, तस्य नियोगो= व्यापारस्तस्माद् । अत्रैव व्यतिरेकमाह न=नैव अन्यथा तत्स्वाभाव्यनियोगमन्तरेण संविद्=अवबोधो घटते एतेषाम् अनन्तपुद्गलपरावर्तानां सूक्ष्मबुद्ध्या विभाव्यतां अनुविचिन्त्यतामेतद् ।' इति व्यावहारिकत्वेऽप्यनन्तपुद्गलपरावर्त्तभ्रमणसंभवात्, तेनाभव्यानामव्यावहारिकत्वसाधनमसङ्गतमिति द्रष्टव्यम् । ટીકાર્ય :
સાથ સમવ્યા: » દ્રવ્યમ્ ‘નથથી પૂર્વપક્ષી અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ સ્થાપન કરવા અર્થે અનુમાન કરે છે – અભવ્યો અવ્યક્ત મિથ્યાત્વવાળા છે; કેમ કે અવ્યવહારીપણું છે=અભવ્યોમાં અવ્યવહારરાશિપણું
તેમાં દૃષ્ટાંત કહે છે –
સંપ્રતિપન્ન નિગોદતા જીવોની જેમ=સમ્યફ રીતે અનાદિકાળથી પ્રાપ્ત કરેલો છે લિગોદભાવ જેમણે એવા અનાદિ નિગોદના જીવોની જેમ, એ પ્રકારના અનુમાનથી તેઓને અભવ્યોને અવ્યક્ત મિથ્થાની સિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે “અવ્યવહારીપણું' એ રૂપ હેતુ અભવ્યમાં સિદ્ધ થાય તો અભવ્યમાં અવ્યક્તરૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકે, પરંતુ અભવ્યમાં અવ્યવહારિત્વરૂપ હેતુ જ સિદ્ધ નથી. તેથી પૂર્વપક્ષી કહે છે –
અને અવ્યવહારીપણું તેઓનું અભવ્યોનું અનંત પુદ્ગલપરાવર્તકાળસ્થાયીપણાથી સિદ્ધ થાય છે; કેમ કે વ્યવહારિકોના વ્યવહારરાશિમાં રહેલા જીવોના, ઉત્કૃષ્ટસંસારનું આવલિકાના અસંખ્ય ભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તમાનપણું છે. કાયસ્થિતિસ્તોત્રમાં તે વ્યવહારરાશિવાળા જીવોનું અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તમાનપણું છે તે, કહેવાયું છે – “અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલપરાવર્ત ભમીને હે નાથ ! કોઈક રીતે વ્યવહારરાશિમાં હું સંપ્રાપ્ત થયો. અને ત્યાં પણ તિર્યંચગતિ, અસંજ્ઞી, એકેન્દ્રિય, વનસ્પતિમાં, નપુંસકમાં આવલિકાના અસંખ્યભાગ સમાન પુદગલપરાવર્ત સુધી ઉત્કૃષ્ટથી હું ભમ્યો.” આથી જ વ્યવહારરાશિવાળા જીવો આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત ઉત્કૃષ્ટથી ભમે છે અધિક નહિ આથી જ,