SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર पहेशभाला भाग - 3 / गाथा - ४१७ - ४१८ पव्वावणविहिमुट्ठावणं च अज्जाविहिं निरवसेसं । उस्सग्गववायविहिं, अयाणमाणो कहं जयउ ।।४१८ ।। गाथार्थ : अल्याडाने, भेषणा - जनेषणाने, यरा-रए - शेक्षविधिने प्रायश्चित विधिने, द्रव्याहि गुएशोभां સમગ્રને, પ્રવ્રાજન વિધિને, ઉપસ્થાપનાને, સંપૂર્ણ આર્યાવિધિને અને ઉપસર્ગ-અપવાદ વિધિને નહિ જાણતો સાધુ કેવી રીતે યત્ન કરે=સંયમની વૃદ્ધિ માટે યત્ન કરે ? અર્થાત્ કરી શકે નહિ. ।।४१७-४१८। टीडा : टीडार्थ : कल्पादिकमजानानः कथं यततामिति समुदायार्थः, तत्र कल्प्यं यत् साधूनामुचितं ततोऽन्यदकल्प्यं, यद्वा कल्पो मासकल्पादि : स्थविरकल्पादिर्वा ततोऽन्योऽकल्पः, कल्पश्चाकल्पश्च कल्पाकल्पम्, एषणा गवेषणग्रहणग्रासविषया पिण्डस्यान्वेषणा शङ्कितादिर्वा ततोऽन्यानेषणा, मकारोऽलाक्षणिकः, एषणा चानेषणा चेत्येषणानेषणमिति समाहारद्वन्द्वः, चरणं व्रतादि, करणं पिण्डविशुद्ध्यादिशिक्षकविधिर्दीक्षाभिमुखस्याभिनवदीक्षितस्य वा सामाचारीग्राहणक्रमः, चरणं च करणं च शिक्षकविधिश्चेत्यत्रापि स एव द्वन्द्वस्तत्प्रायश्चित्तमालोचनादि, तस्य विधिः, यथा तद्दीयते यादृशाय यथा वा कार्य इत्यादिस्तमपि च द्रव्यादिगुणेषु च आदिशब्दात् क्षेत्रकालभावग्रहणं, तद्गुणेषु सुन्दरासुन्दरेषु यो विधिस्तं समग्रं समस्तमजानन्निति, तथा प्रव्राजनविधिं दीक्षादानक्रममुपस्थापनां च व्रतारोपणन्यायम्, आर्याविधिं साध्वीप्रतिपालनक्रमं, निरवशेषं सम्पूर्णम् उत्सर्गापवादविधिं निर्विशेषणद्रव्याद्यपेक्षकर्त्तव्यमार्गमजानानः कथं यततामिति ।। ४१७-४१८ ।। कल्पादिकमजानानः यततामिति ।। ऽल्पाहिने नहि भगतो डेवी रीते यत्न रे ? से प्रहारे બે ગાથાનો સમુદાય અર્થ છે, ત્યાં કલ્પ્ય જે સાધુઓને ઉચિત છે, તેનાથી બીજું અકલ્પ્ય છે અથવા કલ્પ માસકલ્પ વગેરે અથવા સ્થવિર કલ્પ વગેરે છે, તેનાથી બીજો અકલ્પ છે, કલ્પ અને અકલ્પ કલ્પાકલ્પ છે, એષણા ગવેષણ-ગ્રહણ અને ગ્રાસ વિષયવાળી છે અથવા પિંડની અન્વેષણા શંકિત वगेरे खेषएगा छे, तेनाथी जी अनेषएगा छे, मार= एषणा पछी मार जलाक्षगि छे, एषणा અને અનેષળા વળાનેષળા એ પ્રકારે સમાહાર દ્વન્દ્વ છે, ચરણ વ્રત વગેરે છે, કરણ પિંડવિશુદ્ધિ વગેરે છે, શિક્ષકની વિધિ=દીક્ષાને અભિમુખને અથવા અભિનવ દીક્ષિતને સામાચારી ગ્રહણ કરાવવાનો ક્રમ છે, ચરણ, કરણ અને શિક્ષકવિધિ અહીં પણ=એ ત્રણ પદોમાં, તે જ સમાહાર દ્વન્દ્વ છે, તેને નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ અન્વય છે, પ્રાયશ્ચિત્ત આલોચના વગેરે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy