SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૫ ગાથા - अपरिच्छियसुयनिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं, अनाणतवे बहुं पडइ ।।४१५ ।। ગાથાર્થ : અપરિનિશ્ચિત બૃતનિકષવાળા કેવલ અભિન્ન બૃતયારી સાધુનું સર્વ ઉદ્યમથી કરાયેલું પણ ઘણું અજ્ઞાનતામાં પડે છે. ll૪૧૫ll ટીકા : अपिरिनिश्चितः सम्यगपरिच्छिन्नः श्रुतनिकषः आगमसद्भावो येन स तथा तस्य, केवलमभित्रमविवृतार्थं, यत् सूत्रं विशिष्टव्याख्यानरहितं सूत्रमात्रमित्यर्थः, तेन चरितुं तदनुसारेणानुष्ठानं कर्तुं धर्मो यस्यासावभिन्नसूत्रचारी, तस्य सर्वोद्यमेनापि समस्तयत्नेनापि कृतमनुष्ठानमज्ञानतपसि पञ्चाग्निसेवनादिरूपे बहु पतति, स्वल्पमेवागमानुसारि भवति, विषयविभागज्ञानशून्यत्वात्, तथाहिसूत्रेषूक्तोऽप्यर्थो व्याख्यानतो विशेषोऽवस्थाप्यते, उत्सर्गसूत्राणामपवादसूत्रैः सह विरोधाद्यदि पुनः सूत्रमात्रमेव कार्यकारि स्यात् तदानुयोगोऽनर्थकः स्यात् तथा चोक्तम् जं जह सुत्ते भणियं, तं तह जइ तब्वियारणा नत्थि । किं कालियाणुओगो, दिह्रो दिट्ठिप्पहाणेहिं ।। इत्यादि ॥४१५।। ટીકાર્ય : ગિિનિશ્વિત:... ફત્યાદિ / અપરિનિશ્ચિત=સમ્યમ્ અપરિચ્છિન્ન=સારી રીતે નિશ્ચય કરાયો તથી, મુતતિકષ=આગમ સદભાવ જેના વડે તે તેવા અપરિનિશ્ચિત શ્રતવિકષવાળા છે તેનું, કેવલ અભિવ=અતિવૃત અર્થવાળું વિવરણ નહિ કરાયેલા અર્થવાળું જે સૂત્ર=વિશિષ્ટ વ્યાખ્યાન રહિત સૂત્ર માત્ર તેનાથી ચાલવા માટે–તેના અનુસારે અનુષ્ઠાન કરવા માટે ધર્મ છે જેમનો તે અભિન્ન સૂત્રચારી છે, તેવા સાધુનું સર્વ ઉદ્યમથી પણ=સમસ્ત યત્નથી કરાયેલું અનુષ્ઠાન પણ ઘણું પંચાગ્નિ સેવનરૂપ અજ્ઞાન તપમાં પડે છે, સ્વલ્પ જ=અત્યંત થોડું, આગમને અનુસારી થાય છે; કેમ કે વિષયવિભાગના જ્ઞાનથી શૂન્યપણું છે, તે આ પ્રમાણે – સૂત્રમાં કહેવાયેલો પણ અર્થ વ્યાખ્યાનથી વિશેષમાં અવસ્થાપન કરાય છે; કેમ કે ઉત્સર્ગ સૂત્રોનો અપવાદ સૂત્રોની સાથે વિરોધ છે. જો વળી સૂત્રમાત્રનું જ કાર્ય કરવાપણું હોય તો અનુયોગ અનર્થક થાય અને સૂત્રનો અર્થ વ્યાખ્યાનથી વિશેષ કરાય છે તે પ્રમાણે કહેવાયું છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy