SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૯ થી ૩૧ પાંચ સમિતિવાળા, ત્રણ ગુપ્તિવાળા, સંયમ-તપ-ચારિત્રમાં ઉધમવાળા, સો વર્ષ પણ વસતા= એકરસ્થાનમાં રહેતા, મુનિઓ આરાધક કહેવાયા છે. II૯૧II ટીકા : निर्गता ममेति बुद्धिर्येभ्यस्ते निर्ममाः, मम शब्दस्याव्ययत्वात्, निर्गतोऽहङ्कारो येभ्यस्ते तथा, निर्ममाश्च ते निरहङ्काराश्चेति समासः, ते उपयुक्ता दत्तावधानाः, क्व ? ज्ञानदर्शनचारित्रे, एतद्विषये, एकक्षेत्रेऽपि ग्रामादौ, अपिशब्दात् क्षीणजङ्घाबलत्वादिके सति पुष्टावलम्बने स्थिताः, नान्यथा, किं क्षपयन्ति ? पुरातनं बहुभवोपात्तं कर्मेति ।।३८९।। तथा जितक्रोधमानमाया जितलोभपरीषहाश्च ये धीराः सत्त्ववन्तस्ते वृद्धावासेऽपि प्रागनिरूपितशब्दार्थे स्थिताः क्षपयन्ति चिरसञ्चितं कर्मेति ।।३९०।। तथा पञ्चभिः समितिभिः समिताः पञ्चसमिताः, तिसृभिर्गुप्तिभिर्गुप्तास्त्रिगुप्ताः, उद्युक्ताः संयमे तपसि चरणे, वर्षशतमपि वसन्त एकक्षेत्रे मुनय आराधका भणितास्तीर्थकरैरिति ।।३९१।। ટીકાર્ચ - નિત .. મળતીસ્તીર્થરિતિ / નીકળી ગઈ છે મ=મારું, એ પ્રમાણે બુદ્ધિ જેમને તેઓ નિર્મમા; કેમ કે મમ શબ્દનું અવ્યયપણું છે–ફેરફાર ન થવાપણું છે, નીકળી ગયો છે અહંકાર જેમને તે તેવા છેઃનિરહંકારી છે, નિર્મમા એવા તેઓ નિરહંકારવાળા એ પ્રમાણે સમાસ છે, તેઓ ઉપયોગવાળા=અપાયેલા અવધાનવાળા છે, ક્યાં ઉપયોગવાળા છે? એથી કહે છે – જ્ઞાન-દર્શન-ચારિત્રના વિષયમાં ઉપયોગવાળા છે, એકક્ષેત્રમાં પણ=ગામ આદિમાં, રહેલા ગરિ શબ્દથી ક્ષીણ થયેલું જંઘાબળપણું વગેરે હોતે છતે પુષ્ટ આલંબનમાં રહેલા, અવ્યથા નહિ=પ્રમાદથી નહિ, શું? એથી કહે છે – પુરાતન ઘણા ભવોનાં એકઠાં કરેલાં કર્મોને ખપાવે છે. ૩૮૯ અને જિતાયા છે ક્રોધ, માન, માયા જેમના વડે એવા, જિતાયા છે લોભ અને પરિષહો જેમના વડે એવા, જેઓ ધીર=સત્વવાળા છે, તેઓ પૂર્વમાં કહેવાયેલા શબ્દાર્થવાળા વૃદ્ધાવાસમાં પણ રહેલા ચિરસંચિત કર્મોનો ક્ષય કરે છે. ૩૯૦૫. અને પાંચ સમિતિથી સમિત થયેલા પાંચ સમિતિવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થયેલા ત્રણ ગુપ્તિવાળા, સંયમમાં, તપમાં, ચારિત્રમાં ઉદ્યમવાળા એકક્ષેત્રમાં સો વર્ષ પણ રહેતા મુનિઓ તીર્થંકર વડે આરાધક કહેવાયા છે. ૩૯૧ાા. ભાવાર્થ : જે સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, તેથી પ્રતિક્ષણ સર્વજ્ઞના વચનનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેઓ સંસારના સર્વ ભાવોમાં નિર્મમ પરિણામવાળા છે. આથી શરીરની શાતા પ્રત્યે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy