SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૭ થી ૪૯૯ ૧૬૯ દેશવિરતિવાળા વડે અર્ધ ખવાયું; કેમ કે તેના અર્ધનું જ=ધર્મબીજના અર્ધનું જ તેમનામાં દર્શન છે. વળી સાધુઓ વડે પોતાના ખેતરમાં ધર્મબીજ વવાયું અને સમ્યફ પાલન દ્વારા નિષ્પતિને પમાડાયું. m૪૯૭-૪૯૮ અવતરણિકા : पार्श्वस्थैस्तत्र किं कृतं कीदृशाश्च ते उच्यन्त इत्याहઅવતરણિકાર્ય :પાસ્થાઓ વડે ત્યાં શું કરાયું ? અને તેઓ કેવા પ્રકારના કહેવાય છે ? એથી કહે છે – ગાથા - जे ते सव्वं लहिंउं, पच्छा खुटुंति दुब्बलधिईया । तवसंजमपरितंता, इह ते ओहरियसीलभरा ।।४९९।। ગાથાર્થ : સર્વને પામીને સર્વ ધર્મબીજને પામીને, દુર્બળ ધૃતિવાળા તપ-સંયમમાં થાકી ગયેલા જેઓ અહીં=પ્રવચનમાં, પાછળથી પોતાના ખેતરમાં વર્તતાને કૂટે છે, તેઓ અપહરણ કરાયેલા શીલભારવાળા છે. II૪૯૯II ટીકા : य एते सर्वं लब्ध्वा धर्मबीजं पश्चात् कुट्टयन्ति स्वक्षेत्रे वर्तमानं विमर्दयन्ति भगवदनादिष्टाश्चौरकर्षका इव, किमित्यत आह-दुर्बला अदृढा धृतिः अङ्गीकृतनिर्वाहक्षमं मनःप्रणिधानं येषां ते दुर्बलधृतिकाः, तपःसंयमयोः परित्रान्ताः श्रान्ता इह प्रवचने ते पार्श्वस्था इत्युच्यन्ते, ते चावभृतशीलभरा भवन्ति, पार्श्वतो मुक्तशीलभरा इत्यर्थः ॥४९९।। ટીકાર્ય : જ તે સર્વ ... મુશીનમાં ત્યર્થ છે જે આ પાર્થસ્થા સર્વ પ્રાપ્ત કરીને ધર્મબીજને પ્રાપ્ત કરીને, પાછળથી કૂટે છે–પોતાના ક્ષેત્રમાં વર્તતા એવા ધાન્યને વિમર્દન કરે છે, ચોર ખેડૂતોની જેમ ભગવાન વડે અનાદિષ્ટ છે, કયા કારણથી ચાર ખેડૂતો જેવા છે? એથી કહે છે – દુર્બળ=દઢ નહિ એવી, વૃતિ=અંગીકાર કરેલાનો નિર્વાહ કરવામાં સમર્થ છે મન જેમનું એવી વૃતિ, દુર્બળ એવી વૃતિવાળા દુર્બળ વૃતિવાળા છે, તપ-સંયમમાં પરિત્રાંત છેઃકાંત છે. અહીં=પ્રવચનમાં, તેઓ પાર્થસ્થા એ પ્રમાણે કહેવાય છે અને તેઓ હરણ કરાયેલા શીલભારવાળા છે=ચારે બાજુથી છોડી દીધો છે શીલનો ભાર તેવા કહેવાય છે. ૪૯૯iા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy