SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ગાથા: ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૭ चंदो व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो । तह उग्घरविग्घरनिरंगणो य न य इच्छियं लहइ ।।४७७ ।। ગાથાર્થ ઃ કાલપક્ષમાં=કૃષ્ણ પક્ષમાં, જેમ ચંદ્ર તેમ પ્રમાદપર સાધુ સ્થાને સ્થાને પરિહાની પામે છે અને ઉગૃહ, વિગૃહ અને અંગના વગરનો તે સાધુ ઈચ્છિતને પ્રાપ્ત કરતો નથી જ. II૪૭૭|| ટીકા ઃ चन्द्र इव कालपक्षे कृष्णार्द्धमासे परिहीयते परिक्षयं याति गुणापेक्षया पदे पदे स्थाने स्थाने प्रमादपरः सन् साधुरिति गम्यते, अभ्युच्चयमाह, तथोद्गृहविगृहनिरङ्गनश्च न च नैवेष्टं लभते इति, तत्रोद्गतं प्राबल्येन नष्टं गृहं गृहस्थपर्यायसम्बन्धि यस्याऽसावुद्गृहः, विगृहः प्रव्रज्यायां विशिष्टवसतिरहितः, निर्गताऽङ्गना योषिदस्मादिति निरङ्गनः, उद्गृहश्च असौ विगृहश्च स चासौ निरङ्गनश्चेति समासः । तदयमर्थः - केवलं क्लिष्टाध्यवसायेन विषयान् वाञ्छन्नसौ प्रतिक्षणं कर्म चिनोति, न पुनरभिलषितं प्राप्नोति, गृहगृहिणीप्रभृतीनां तत्साधनानामभावादिति ।।४७७ ।। ટીકાર્ય ઃ ચન્દ્રવ ..... અમાવાવિત્તિ ।। કાલપક્ષમાં-કૃષ્ણ અર્ધમાસરૂપ કાલપક્ષમાં, ચંદ્ર પરિક્ષયને પામે છે, તેની જેમ પ્રમાદપર સાધુ ગુણ અપેક્ષાથી પગલે પગલે=સ્થાને સ્થાને, પરિહાનિને પામે છે, અભ્યુચ્ચયને કહે છે • તે રીતે ઉગૃહ-વિગૃહ-નિરંગતાવાળો ઇષ્ટને પ્રાપ્ત કરતો નથી જ, ત્યાં= ઉગૃહ વગેરે ત્રણ પદોમાં, ઉદ્ગત=પ્રબળપણાથી નષ્ટ થયેલું, ગૃહસ્થ પર્યાય સંબંધી ગૃહ છે જેને એવો આ ઉગૃહ, વિગૃહ=પ્રવ્રજ્યામાં વિશિષ્ટ વસતિ રહિત=સર્વ પ્રકારની અનુકૂળતાયુક્ત વસતિ રહિત એવો સાધુ, નીકળી ગઈ છે સ્ત્રી આનાથી એવો નિરંગત ઉગૃહ-વિગૃહ-નિરંગત એવા આ એ પ્રમાણે સમાસ છે, તેથી આ અર્થ છે ક્લિષ્ટ અધ્યવસાયને કારણે=સંયમજીવનમાં તે તે પ્રકારની અનુકૂળતાની ઇચ્છારૂપ ક્લિષ્ટ અધ્યવસાયને કારણે, કેવળ વિષયોને ઇચ્છતો એવો આ સાધુ દરેક ક્ષણે કર્મને બાંધે છે, પરંતુ અભિલષિતને પ્રાપ્ત કરતો નથી; કેમ કે ઘર-સ્ત્રી વગેરે તેનાં સાધનોનો અભાવ છે=ઇચ્છિત સુખનાં સાધનોનો અભાવ છે. ।।૪૭૭।। - ભાવાર્થ: જે સાધુ સ્થાને સ્થાને પ્રમાદપર છે અર્થાત્ સંયમની સર્વ ક્રિયાઓ માત્ર બાહ્યથી કરે છે અને તે પણ પ્રાયઃ સ્વમતિ અનુસાર કરે છે, પરંતુ શમભાવના પરિણામથી વાસિત થઈને ક્રિયામાં યત્ન કરવા દ્વારા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy