SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૭ અવતરણિકા : तथा चाह અવતરણિકાર્ય :અને તે રીતે કહે છે–ત્રણ ગુપ્તિને અનુકૂળ યત્ન કરનારા સાધુ છે. તે રીતે કહે છે – ગાથા : जो सुत्तत्थविणिच्छयकयागमो, मूलउत्तरगुणेहिं ।। उव्वहइ सयाऽखलिओ, सो लिक्खइ साहुलेक्खम्मि ।।४३७।। ગાથાર્થ - જે સ્ત્રાર્થના વિનિશ્ચયથી કરાયેલા આગમવાળા હંમેશાં અખલિત મૂળગુણ અને ઉત્તર ગુણના સમૂહને વહન કરે છે, તે સાધુલેખમાં લખાય છે=સાધુની ગણનામાં ગણાય છે. II૪૩૭ll ટીકા :___ यः कश्चित् सूत्रार्थविनिश्चयेन श्रुतसारग्रहणेन कृतो विहितः सामर्थ्यादात्मन्यागमो भवगद्वचनं येनासौ सूत्रार्थविनिश्चयकृतागमः, इह च व्यवहारतः श्रवणमात्रेणाऽज्ञाततत्परमार्थोऽपि कृतागम इत्युच्यते तद्व्यवच्छेदार्थं सूत्रार्थविनिश्चयेनेति विशेषणम्, एवम्भूतः सन् किं ? मूलोत्तरगुणौधं व्रतादिपिण्डविशुद्ध्यादिगुणसङ्घातमुद्वहति सम्यक्करणेन जीवितान्तं प्रापयति सदाऽस्खलितः सदा निरतिचारः स लिख्यते साधुलेख्ये, साधुगणनायां तस्य रेखा दीयते नान्यस्येत्यर्थः ।।४३७।। ટીકાર્ય : વઃ શ્વિત્ ..... નાસ્થત્યર્થ | જે કોઈ સાધુ સૂત્રાર્થના વિનિશ્ચયથી=મૃતના સારતા ગ્રહણથી અર્થાત્ સામર્થ્યથી આત્મામાં કરાયેલા આગમવાળા અર્થાત્ આત્મામાં કરાયું છે ભગવાનનું વચન જેમના વડે એ સૂત્રાર્થ વિનિશ્ચયકૃત આગમવાળા છે અને અહીં સૂત્રાર્થતા ગ્રહણના વિષયમાં, વ્યવહારથી નથી જણાયો તેનો પરમાર્થ એવા પણ શ્રવણ માત્રથી કૃતાગમ એ પ્રમાણે કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે કહે છે – સૂત્રાર્થ વિનિશ્ચયથી એ પ્રકારે વિશેષણ છે. એથી સૂત્રાર્થના વિનિશ્ચયથી કૃત આગમવાળા, જે આવા પ્રકારના છતાં શું? એથી કહે છે – મૂળગુણ-ઉત્તરગુણના સમૂહને વહન કરે છે=વ્રતાદિ અને પિંડવિશુદ્ધિ આદિ ગુણના સમૂહને વહન કરે છે=સમ્યફ કરવા દ્વારા જીવે ત્યાં સુધી પ્રાપ્ત કરાવે છે, હંમેશાં અમ્મલિત=હંમેશાં અતિચાર વગરના, તે સાધુ લેખમાં લખાય છે સાધુની ગણવામાં તેની રેખા અપાય છે, અન્યની નહિ. I૪૩૭.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy