SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૩૩૫-૩૩૬, ૪ कुर्यादिह प्रवचने ब्रह्मचर्यगुप्तिषु मैथुनविरतिरक्षणविषये, कः ? साधुः, किम्भूतः ? त्रिगुप्तिगुप्तो निरुद्धमनोवाक्कायः, निभृतः शान्ततया निर्व्यापार इव, दान्तो जितेन्द्रियः, प्रशान्तश्च निगृहीतकषायः સબ્રિતિ રૂરૂદા ટીકાર્ય : વર્ગવ્ય શિતિ વિભૂષા=શરીરના સંસ્કારરૂપ રાઢાને, વારંવાર વર્જન કરતો એ વચન અત્યંત આદર જણાવવા માટે છે, બહાચર્યની ગુપ્તિઓમાં=મંથનની વિરતિના રક્ષણના વિષયમાં, અહીં=પ્રવચનમાં, યત્ન કરે, કોણ યત્ન કરે ? એથી કહે છે – સાધુ યત્ન કરે, કેવા પ્રકારનો સાધુ? એથી કહે છે – ત્રણ ગુપ્તિથી ગુપ્ત=વિરોધ કરાયેલા મન-વચન-કાયાવાળા સાધુ, વિકૃત–શાંતપણે હોવાથી તિવ્યપાર જેવા સાધુ, દાંત=જિતાઈ છે ઈન્દ્રિય જેના વડે એવા અને પ્રશાંત=વિગ્રહ કરાયા છે કષાય જેમના વડે એવા સાધુ, બ્રહ્મચર્યની ગતિમાં યત્ન કરે. ૩૩૬i ભાવાર્થ : પ્રવચનમાં જે સાધુ ગાથા-૩૩૪માં વર્ણન કર્યું, એ પ્રમાણે બ્રહ્મચર્યની ચાર ગુપ્તિને પાળતા અને ગાથા૩૩૫માં બતાવ્યું, એ પ્રમાણે ચાર ગુપ્તિને પાળતા અને ગાથા-૩૩૭માં બતાવી, એ પ્રકારની વિભૂષાના ત્યાગરૂપ નવમી બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા યત્ન કરે, જે સાધુ ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે અર્થાત્ બાહ્ય નિમિત્તોથી પર થઈને કેવલ જિનવચનાનુસાર મન-વચન-કાયાથી નિર્લેપ ભાવની વૃદ્ધિમાં યત્ન કરે છે, તેવા ત્રણ ગુપ્તિવાળા તત્ત્વના ભાવનથી ચિત્ત શાંત થયેલું હોવાથી નિર્ચાપારવાળા તત્ત્વના ભાવનને કારણે સુક્ય વગરની ઇન્દ્રિયોવાળા કષાયોનું શમન કરનારા સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરે, તેથી એ ફલિત થાય કે જે સાધુ ગુપ્ત નિભૂત શાંત પ્રશાંત નથી, તેઓ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરવા સમર્થ નથી; કેમ કે તેમનું ચિત્ત બાહ્ય પદાર્થમાં ઉત્સુક છે, એથી કોઈ ને કોઈ નિમિત્તે તેમની ઇન્દ્રિયો તે પ્રકારના વિકારને અવશ્ય સ્પર્શે છે. આથી બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન તેઓ માટે અશક્ય બને છે. વળી ત્રણ ગુપ્તિથી ગુપ્ત પણ સાધુ અત્યંત અધિક આહારનો ત્યાગ કરે છે. વળી સુંદર આહાર વાપરવાથી કામની ઇચ્છા ઉદ્ભવે તેથી કામવિકારના શમન માટે રસનેન્દ્રિયના વિકારને શમન કરવું સાધુને આવશ્યક છે. ll૧૩૫-૩૩૬ાા અવતરણિકા - અન્યર્થઅવતરણિકાર્ય :અને બીજું બહાચર્યની ગુપ્તિ માટે કહે છે –
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy