SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૪-૨૫ છે. જેમ અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર હોય ત્યારે પણ જેઓ પ્રમાદવશ દોષોનું આચરણ કરે છે, તેના સંયમનો નાશ થાય છે અને પ્રતિકૂળ સંયોગમાં દોષનું આશ્રયણ પણ અધિક દોષના નિવારણ માટે કરવામાં આવે તો અંતરંગ શુદ્ધ સંયમના રાગનો પરિણામ વિનાશ પામતો નથી, તેથી કોઈ સાધુ યતનાપૂર્વક ઉચિત યત્નપૂર્વક પ્રવૃત્તિ કરે તો વર્તમાનમાં પણ સંયમનો નાશ થતો નથી. II૨૯૪ અવતરણિકા - सा च किं गोचरा कर्त्तव्येत्यत आहઅવતરસિકર્થ: અને તે=થતના કયા વિષયવાળી કરવી જોઈએ ? એથી કહે છે – ગાથા : समिईकसायगारवइंदियमयबंभचेरगुत्तीसु । सज्झायविणयतव सत्तिओ य जयणा सुविहियाणं ।।२९५ ।। ગાથાર્થ - સમિતિ-કષાય-ગારવ-ઈન્દ્રિય-મદ અને બ્રહ્મચર્યની ગુતિઓમાં સુવિહિતોની ચતના સ્વાધ્યાયવિનય-તપ અને શક્તિથી પ્રવર્તે છે. IFરલ્પII. ટીકા - समितय ईर्याद्याः, कषायाः क्रोधादयो, गौरवाणि ऋद्ध्यादीनि, इन्द्रियाणि स्पर्शनप्रभृतीनि, मदा जात्यादयो, ब्रह्मचर्यगुप्तयो वसत्याद्याः, समितयश्च कषायाश्चेत्यादि द्वन्द्वः, तासु तद्विषये, तथा स्वाध्यायो वाचनादिः विनयोऽभ्युत्थानादिः तपोऽनशनादि, शक्तिश्चित्तोत्साहोऽत्रापि द्वन्द्वः, ततस्तस्मात् स्वाध्यायविनयतपःशक्तितश्च, एताश्चाश्रित्य यतना कर्त्तव्याकर्त्तव्यकरणोकरणरूपा सुविहितानां साधूनां प्रवर्तत इति द्वारगाथासमासार्थः ।।२९५।। ટીકાર્ય : સમિતી ....... સમાસાર્થ / સમિતિઓ ઈયદિ છે, કષાયો ક્રોધાદિ છે, ગારવ –દ્ધિ આદિ છે, ઈન્દ્રિયો સ્પર્શત વગેરે છે, મદો જાતિ આદિ મદો છે. બ્રહ્મચર્યની ગુપ્તિઓ વસતિ આદિ છે, સમિતિઓ અને કષાયો ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે. તેઓમાં–તેના વિષયોમાં સમિતિ આદિના વિષયોમાં, સુવિહિતોની યતના છે, એમ અત્રય છે અને સ્વાધ્યાય વાચનાદિ છે. વિનય અભ્યત્યાનાદિ છે, તપ અનશન વગેરે છે, શક્તિ ચિત્તનો ઉત્સાહ છે=નિર્લેપ ચિત થવા માટે જે રીતે ઉત્સાહ રહે તે જીવની શક્તિ છે. આમાં પણ= સ્વાધ્યાય આદિ પદોમાં પણ, દ્વન્દ સમાસ છે. તેનાથી સ્વાધ્યાય,
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy