SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ Buोशमाला लाग-१ | गाथा-32-33 કર્મ બાંધે છે અને તે કર્મરૂપી કાદવથી ભરાયેલા દુર્ગતિઓમાં જાય છે, તેથી માત્ર બાહ્ય ત્યાગથી કે માત્ર બાહ્ય સમૃદ્ધિથી જીવ સુરક્ષિત નથી, પરંતુ અંતરંગ એવા તત્ત્વના બોધને પામીને જેઓ કષાયોના ઉમૂલન માટે યત્ન કરે છે તેઓ જ સંસારથી આત્માનું રક્ષણ કરે છે. II3શા अवतरnिs: आस्तां तावत् परत्र इहापि पापानि साध्वसहेतुत्वाद् वाचमपि नाशयन्तीत्याहमवतरािर्थ : પરલોકમાં અનર્થ દૂર રહો, અહીં પણ સાધ્વસ હેતુપણાથી પાપો વાણીનો પણ નાશ કરે છે અર્થાત્ સાક્ષાત્ કહી ન શકાય એવાં હોય છે, એને કહે છે – गाथा: वोत्तूण वि जीवाणं, सुदुक्कराइं ति पावचरियाई । भयवं जा सा सा सा, पच्चाएसो हु इणमो ते ।।३३।। गाथार्थ: જીવોનાં પાપચરિત્રો કહેવા માટે અત્યંત દુષ્કર છે, એ પ્રકારે હે ભગવન! “જે તે તે તે એ પ્રકારે દષ્ટાંત સૂચન કરે છે, આવા પ્રકારનું તારું દષ્ટાંત છે તારા જીવનનાં તેવાં પાપોનું દષ્ટાંત छे. ||33|| s: वक्तुमपि जीवानां सुदुष्कराणि सुष्ठु दुःशक्यानि इत्येवं पापचरितानि दुष्टचेष्टितानि तानि भगवन् या सा सा सेत्यनेन दृष्टान्तं सूचयति शिष्यं प्रत्याह-प्रत्यादेशो दृष्टान्तो हुः पूरणार्थः अयम् एवम्भूतस्ते तव, अतः पापचरितानि न कथञ्चित् कार्याणीत्यभिप्रायः, कथानकमधुना महावीरस्य भगवतः समवसरणे भिल्लः कश्चिन्मनसा पृच्छति स्म । भगवानाह-भद्र वाचा पृच्छ, स प्राह-भगवन् ! या सा सा सेति ?, भगवतोक्तं-भद्र ! या सा सा सेति, गतो भिल्लः । ततो गौतमो लोकप्रबोधनार्थम् आह-भगवन् 'किमनेन पृष्टं ? किं वा भट्टारकैः कथितं ?', ततो भगवांस्तवृत्तान्तमाचचक्षे-वसन्तपुरेऽनङ्गसेनो नाम सुवर्णकारः स्त्रीलोलतया ईप्सितदानप्रदानेन निजरूपोपहसितामरसुन्दरीणां तरुणस्त्रीणां पञ्चशतानि पत्नीत्वेन मीलयित्वापरतया प्रासादे निधाय रक्षनास्ते स्म । न च स्वपरिभोगवतीं विहायान्यासां संस्कारं कर्तुं ददौ । अन्यदाऽनिच्छन्नीतो मित्रेण प्रकरणे । अवसरोऽयमिति कृत्वा कृतस्नानविलेपनाभरणनेपथ्या हस्तन्यस्तदर्पणाः क्रीडितुमारब्धाः पत्न्यः ।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy