________________
3४८
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૨૬-૨૨૭ છે અને સાધુવેષ ગ્રહણ કરીને આ રીતે સાધુપણાની અવહેલના કરીને અનંત સંસાર પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અર્થીએ સંયમ ગ્રહણ કર્યા પછી આ લોક અને પરલોકમાં નિંદ્ય એવું સાધુપણાને અનુચિત વર્તન અકાર્ય છે, તેમ ભાવન કરીને પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ અને શક્તિ અનુસાર સુસાધુના આચારોને સેવવા યત્ન કરવો જોઈએ, જેથી આલોકમાં સ્વસ્થતાનું સુખ મળે અને પરલોકમાં અનર્થની પરંપરા પ્રાપ્ત થાય નહિ. li૨૨કા
सवतरशिsl:
कुसंसर्गदोषे एव दृष्टान्तमाहअवतरशिक्षार्थ :
કુસંસર્ગના દોષમાં જ દાંતને કહે છે – गाथा :
गिरिसुयपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहन्नू ।
वज्जेज्ज सीलविगले, उज्जुयसीले हवेज्ज जई ।।२२७।। गाथार्थ :
હે સુવિહિત !ગિરિશુક અને પુષ્પશુકના દષ્ટાંતમાં કારણવિધિને જાણનાર યતિ શીલવિકલોનો= પાર્થસ્થાદિનો, ત્યાગ કરે અને ઉઘતશીલવાળો થાય. ll૨૭ી. टीs:
अत्र कथानकम्-कादम्बर्यामटव्यामेकस्मिन् न्यग्रोधतरुकोटरे द्वौ शुको सहोदरौ जज्ञाते । तत्रैको म्लेच्छैः स्वगृहं नीतः स च पर्वतपल्लीसंवर्द्धितत्वात् 'गिरिशुक' इत्युच्यते, स च साङ्गत्यवशात् क्रूराध्यवसायो जातः । अन्यस्तु कुसुमसमृद्धतापसाश्रमवर्धितत्वात् 'पुष्पशुक' इति । सोऽपि सङ्गवशाद्धर्मपरोऽभूद् । अन्यदा विपरीतशिक्षाऽश्वापहृतो वसन्तपुरात् कनककेतुराजाऽगमत् तत्र पल्लीसमीपे । ततो म्लेच्छभावितमतिना शुकेन वृक्षोपरिस्थितेन कथमपि दृष्टोऽसौ, उक्तं च तेन-अरे ! अरे ! पुलिन्दका ! इह स्थितानामेव भवतां राजाऽऽगतः, तदेनं शीघ्रं गृह्णीथ । ततो राज्ञा चिन्तितम्-यत्र पक्षिणोऽपीदृशाः स देशो दूरतो वर्ण्य इति मत्वा प्रपलायितो गतस्तापसाश्रम, तदवलोकनात् पुष्फशुकोऽवादीत्-भो भो ! तापसकुमारका ! अतिखिन्नो अतिथिरागच्छति चतुराश्रमगुरुश्चैषोऽतः शीघ्रं ददध्वमासनं कुरुताऽऽतिथेयमिति कुमारकान् प्रोत्साहितवान् सम्पादितं तैः निर्वतिते च भोजने विगतखेदो नृपतिर्गिरिशुकवृत्तान्तं निवेद्य तस्मै किमेकजातीययोर्भवतोरेतावदन्तरमिति तं प्रपच्छ । सोऽवोचत् संसर्गगुणात् तथाहि