________________
૨૭૨
ઉપદેશમાલા ભાગ-૧| ગાથા-૧૬૭ शोभनविनेयाः, किं ? विपुलां महतीं जनयन्त्युत्पादयन्ति श्रद्धां संवेगलक्षणां क इवेत्याह-यथा शिष्यश्चण्डरुद्रस्येति ।
अत्र कथानकम्उज्जयिन्यां चण्डरुद्राभिधानः सूरिरतिरोषणप्रकृतित्वात्साधुभ्यः पृथगासांचक्रे मा भूत्कोपोत्पत्तिरिति । इतश्चेभ्यसुतोऽभिनवपरिणीतो दुर्ललितगोष्ठीपरिकरः साधून ववन्दे, केलिप्रियतया तन्मित्रैः साधवोऽभिदधिरे प्रव्रजयताम, तैरपि शठाः खल्वेते इति दर्शितः सूरिरेषोऽस्माकं गुरुरिति । गतास्ते तत्समीपे तथैव चोक्तवन्तः स रोषादाह-ढौकयत भूतिं, तथा कृतं तैः, कृतोऽनेन लोचः, विलक्षीभूतास्ते तत्स्वजनभयाद् गताः स्वगृहेषु । इतरस्त्वाह-भगवन् ! केलिरेव सद्भावीभूतोऽयं, तद् गच्छामोऽन्यत्र यावन्नागच्छन्ति मबन्धव इति । गुरुराह-अहं रात्रौ न पश्यामि, तद् गच्छं पन्थानं निरूप्यागच्छ । कृतं तत्तेन, प्रवृत्तौ तौ रात्रौ, निम्नोन्नतस्खलनेन गुरोरभूद्रोषोत्कर्षः, हे दुष्टशिष्य ! कीदृशं निरूपितं त्वयेत्यादि वदता ताडितः शिरसि दण्डेन, ततो हा मन्दभाग्येन मयायं महात्मेदृशीमवस्थां प्रापित इति जातोऽस्य संवेगः, पुनः पुनस्ताड्यमानस्य प्रवृद्धोऽसौ, जातं शुक्लध्यानमुत्पादितं केवलमिति सम्यक्पथा तं नेतुमारब्धः, प्रभाते च गलच्छोणितस्नपितमूर्ति तं पश्यतः सूरेरप्यहो ! अस्याद्यदिनदीक्षितस्यापि प्रशमप्रकर्षः ! मम तु निर्विवेकत्वमित्यादिभवत्पश्चात्तापानलदन्दह्यमानकर्मणोऽचिन्त्यतया जीववीर्यशक्तेरुत्पन्नं केवलमिति ।।१६७।। टोडार्थ :
केचित् ..... केवलमिति ।। 24ls=Adals परंतु 2418, सुशील-सुधर्म-तिसra elय છે, એમાં સુશીલ=વિશિષ્ટ એવા ઇન્દ્રિય-તોઈદ્રિયના સમાધાનવાળા, સુધર્મવાળા=શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત, આથી જ અતિશય સંત અતિસજ્જના; કેમ કે સર્વ પ્રાણીઓમાં અમૃતરૂપપણું છે, સુશીલ એવા તે સુધર્મ એવા તે અતિસજ્જત એ પ્રકારે કર્મધારય સમાસ છે. બીજાઓ દૂર રહો, ગુરુજનને પણ સુશિષ્યો=શોભન શિષ્યો, વિપુલ=મોટી, સંવેગરૂપ શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, કોની हेम ? मेथी 3 छ - हे प्रमाण यंद्रायाना शिष्य, अमां थान -
ઉજ્જયિનીમાં ચંદ્ર નામે સૂરિએ અતિક્રોધની પ્રકૃતિપણું હોવાથી કોપની ઉત્પત્તિ ન થાય એ હેતુથી સાધુઓથી જુદો આવાસ કર્યો અને આ બાજુ નવા પરણેલા મનોહર ગોષ્ઠી કરનારાના પરિવારવાળા શ્રેષ્ઠીપુત્રએ સાધુઓને વંદન કર્યું. કેલિબ્રિયપણાથી તેના મિત્રો વડે સાધુઓ કહેવાયા. આને દીક્ષા આપો, તેઓ વડે પણ ખરેખર આ લોકો શઠ છે, એથી સૂરિ દેખાડાયા. આ અમારા ગુરુ છે, તેની પાસે, તેઓ ગયા, તે પ્રમાણે જ (ગુરુ) કહેવાયા. તેણે રોષથી કહ્યું – રાખ લાવો, તેઓ વડે તેમ કરાયું. આ ગુરુ વડે લોચ કરાયો, તેઓ વિલખા થયા, તેમના સ્વજનોના ભયથી પોતાના ઘરે ગયા, ઇતર=નવદીક્ષિત શિષ્ય, વળી કહે છે –