________________
૨૬૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૦-૧૦૧ તેવા બાહ્ય આલંબનને પામીને અનુચિત પ્રવૃત્તિ કરીને દીર્ઘ સંસારને પ્રાપ્ત કરે છે, તેવા સાધુને ગુણવાન ગુરુના સાંનિધ્યથી આત્મહિતની પ્રાપ્તિ થઈ શકે છે. ફક્ત જેઓ અત્યંત સંવેગથી ભાવિત મતિવાળા છે, વિશિષ્ટ ગીતાર્થ છે અને એકાકી રહીને સર્વ પ્રકારના સંવેગને અતિશય કરવા માટે અત્યંત પ્રયત્નશીલ છે, એવા જ મહાત્માઓને ગુરુ એકાકી વિચરવાની અનુજ્ઞા આપે છે, અન્યથા સમુદાયના બળથી અશુભ પરિણામથી સાધુનું રક્ષણ થાય છે અને ગીતાર્થ ગુરુના સંવેગપૂર્વકના અનુશાસનથી શુભ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે. ll૧૧૦II અવતરણિકા -
અવતરણિતાર્થ :
વળી એકાકીમાં અન્ય દોષો બતાવે છે – ગાથા :
सव्वजिणप्पडिकुटुं, अणवत्था थेरकप्पभेओ य ।
एक्को य सुयाउत्तो वि, हणइ तवसंजमं अइरा ॥१६१।। ગાથાર્થ - | સર્વ જિનો વડે પ્રતિકુષ્ટ છે=એકાકીપણું નિષિદ્ધ છે, અનવસ્થા છે, સ્થવિરકલ્પનો ભેદ છેઃ વિનાશ છે, એક એવો સ્વાયુક્ત પણ=અત્યંત અપ્રમત્ત પણ, શીધ્ર જ તપ-સંયમનો નાશ કરે છે. II૧૬૧il. ટીકા :
सर्वजिनैः ऋषभादिभिः प्रतिकुष्टं प्रतिषिद्धमिति समासः, एकाकित्वमिति गम्यते । तथाहिअस्मिन् सत्यनवस्था भवति, प्रमादप्रचुरतया प्राणिनामपरेषामपि तथाप्रवृत्तेः, अतः स्थविरकल्पभेदश्च अयःशलाकाकल्पतापत्तेः, किं बहुना ?, एकः, चशब्दोऽवधारणार्थः स च पर्यन्ते सम्भत्स्यते, स्वायुक्तोऽपि सुष्ठु अप्रमत्तोऽपि आस्तामपरः किं ? हन्ति विनाशयति तपःप्रधानः संयमस्तपःसंयमः તમ, વિરાવ શીષ્યમેવેન્ચર્થ પાઠ્ઠા ટીકાર્ય :
સર્વનિને .... શીમેવેન્ચર્થ | સર્વ જિનો વડે=ઋષભદેવ આદિ વડે, એકાકીપણું પ્રતિકુષ્ટ છેઃ પ્રતિષિદ્ધ છે, તે આ પ્રમાણે –