SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ ૨૪૫ જ જ્યારે વિપરીત રુચિવાળાં માતા થયાં ત્યારે બ્રહ્મદત્તને મારવા તૈયાર થયાં, તેમ દરેક સ્વજન સ્નેહનું કારણ છે, તેમ અનર્થનું કારણ પણ થઈ શકે છે. એ પ્રકારે ભાવન કરીને મુનિઓ શું કરે છે, તે ગાથામાં पतावे - गाथा: कुलघरनिययसुहेसु य, सयणे य जणे य निच्चमुणिवसहा । विहरंति अणिस्साए, जह अज्जमहागिरी भयवं ।।१५२।। गाथार्थ: કુલ-ઘર-નિજ સુખોમાં, સ્વજનમાં કે સામાન્ય લોકમાં મુનિવૃષભો નિત્ય અનિશ્રાથી વિહરે છે, જે પ્રમાણે ભગવાન આર્ય મહાગિરિ. II૧૫રા s: कुलगृहनिजकसुखेषु कुटुम्बभवनात्मीयसातेषु, चशब्दाद्देशादौ च, स्वजने बन्धुवर्ग, जने सामान्यलोके चशब्दौ निर्विशेषताद्योतनार्थी, नित्यं सदा अनुस्वारलोपात्, अथवा नित्यमुनिवृषभाः स्थिरमुनिवृषभाः सुसाधवो विहरन्त्यनिश्रया निरालम्बनतया, न कुलादीनि निश्रां कृत्वेत्यर्थः, दृष्टान्तमाह-यथा आर्यमहागिरिभगवान् । स हि व्यवच्छिन्नेऽपि जिनकल्पे आर्यसुहस्तिनि गच्छं निक्षिप्य गच्छनिश्रयैव जिनकल्पिक इव विजहार । अन्यदा पाटलिपुत्रेऽभिनवश्रावको वसुभूतिः श्रेष्ठी स्वजनधर्मकथार्थम् आर्यसुहस्तिसूरिं गृहे नीतवान् । तस्मिन् कथयति प्रविष्ट आर्यमहागिरिर्गोचरे । तं दृष्ट्वा कृतं तेन स सम्भ्रमेणाभ्युत्थानम् । निर्गते च तस्मिन् वसुभूतिरब्रवीत्-भगवन् ! किं भवतामप्याचार्याः ? ततस्तैः कथितः सबहुमानस्तद्वृत्तान्तश्चर्या च, गतः सुहस्ती । द्वितीयदिने तेनापि कारितमुज्झितधर्मकाद्यन्नपानं गृहे गृहे । ततो दत्त्वोपयोगं विज्ञाततत्त्वतया गोचरानिवार्यसुहस्तिनं प्रत्याहुरार्य ! त्वयानेषणा कृता, सोऽवोचत् कथं ? तेनोक्तं गतदिने त्वया यदभ्युत्थानमकारि तत इत्यभिधाय गतः क्षेत्रान्तरे स भगवानिति ।।१५२॥ टीमार्थ :___ कुलगृह ..... भगवानिति ।। दुग-भने ०४४ सुमोमi=मुटुंब-भवन मने मात्मीय सातामi, શબ્દથી દેશાદિમાં, સ્વજનમાં=બંધુવર્ગમાં, જનમાં=સામાન્ય લોકમાં, શબ્દો નિર્વિશેષતાને અર્થાત્ સમાનતાને દેખાડનારા છે. નિત્ય=સદા, અથવા નિત્ય મુનિવૃષભો=સ્થિર મુનિવૃષભોસુસાધુઓ, અનિશ્રાથી–નિરાલંબનપણાથી, વિહરે છે. કુલાદિની નિશ્રાને કરીને નહિ. દાંતને કહે છે – જે પ્રમાણે આર્ય મહાગિરિ ભગવાન –
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy