SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૧ ૧૮૭ ગાથા : एगंतनियवासी, घरसरणाईसु जइ ममत्तं पि । कह न पडिहंति कलिकलुसरोसदोसाण आवाए ।।१११।। ગાથાર્થ : એકાંત નિયતવાસી ઘરશરણાદિમાં જો મમત્વને પણ કરે તો કેમ કલિ-કલુષ-રોષ દોષોના આપાતમાં ન પડે ?=તેઓ અવશ્ય તે ક્લેશોમાં પડે છે. ll૧૧૧il. ટીકા : एकान्तनित्यवासिनो निष्कारणं सर्वदैकत्रवसनशीलाः, तथा गृहशरणादिषु भवननीवादिषु, आदिशब्दाद् बन्धुजनादिपरिग्रहः, किं ? यदि ममत्वमपि कुर्वन्तीति शेषः, ममेति निपातः, अहमस्य स्वामीत्यर्थे वर्तते । तद्भावस्तत्त्वं तदपि, आस्तां स्वयं करणादिकं, तदा कथं न पतिष्यन्ति पतिष्यन्त्येवेत्यर्थः । क्व ? इत्याह-कलिः कलहः, कलुषं पापं, रोषः क्रोधः, मानाद्युपलक्षणं चैतत्, कलिश्च कलुषं चेत्यादि द्वन्द्वः त एव तेषां वा तज्जनितत्वाद्दोषाः कलिकलुषरोषदोषाः, तेषां य आपातो मीलकस्तस्मिन्निति ।।१११।। ટીકાર્ચ - પાન્તનિત્યવાસિનો .... ક્ષિત્રિતિ | એકાંત નિત્યવાસીઓ=નિષ્કારણ એક સ્થાનમાં વસવાના સ્વભાવવાળા અને ગૃહશરણાદિમાંeભવાનીદ્રાદિમાં, જો મમત્વને પણ કરે છે આદિ શબ્દથી બંધુજન આદિનું ગ્રહણ છે, મમત્વમાં રહેલ મન એ શબ્દ નિપાત છે, હું આનો સ્વામી છું, એ અર્થમાં વર્તે છે, તેનો ભાવ તત્વ=મમત્વ, તે પણ કરે છે, સ્વયં કરણ આદિ દૂર રહો સ્વયં ગૃહ આદિમાં કાર્ય ત કરતા હોય તોપણ જો મમત્વ કરતા હોય તો કેમ પતન પામશે નહિ ? અર્થાત્ પતન પામશે જ, ક્યાં પતન પામશે ? એથી કહે છે – કલિ=કલહ, કલુષત્રપાપ, રોષ=ક્રોધ અને આ=ક્રોધ એ, માન આદિનું ઉપલક્ષણ છે, કલિ અને કલુષ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે જ=કલિ-કલુષરોષ તે જ અથવા તેઓનું જતિતપણું હોવાથી દોષો છે =કલિ-કલુષ-રોષદોષો છે, તેઓનો આપાત= મિલક, તેમાં પડે છે. ll૧૧૧] ભાવાર્થ : જે સાધુઓ એકાંત નિત્યવાસી છે=નિષ્કારણ સદા એક સ્થાનમાં વસનારા છે, ક્વચિત્ આજુબાજુનાં સ્થાનોમાં જઈ આવે તોપણ પોતાના નિયત સ્થાનમાં વસનારા છે અને પોતાના સ્થાનમાં સમારકામાદિ કાર્યમાં મમત્વને ધારણ કરનારા છે અને બંધુજન આદિમાં મમત્વને ધારણ કરે છે, તેઓ સાધુવેષમાં હોય, કષ્ટો વેઠતા હોય, તપાદિ બાહ્ય કૃત્યો કરતા હોય તોપણ મમત્વને કારણે પોતાના સ્થાનકૃત કે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy