SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૯-૭૦ ૧૦૩ પરિણામને કારણે તેઓ સદા અશાતાથી ગ્રસ્ત હોય છે, તેથી અન્યની પંચાત કરીને કે પોતાના મદનો વિસ્તાર કરીને ક્લેશને જ પામતા હોય છે. કલા અવતરણિકા : साम्प्रतं पारलौकिकं तद्दोषमाहઅવતરણિકાર્ય : હવે પરલોક સંબંધી તેના દોષને કહે છે – ગાથા : विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए वि, देवसमिईसु अवगासो ।।७०।। ગાથાર્થ : વિગ્રહ અને વિવાદમાં રુચિવાળા કુલ-ગણ-સંઘથી બહાર કરાયેલા સાધુઓને દેવલોકમાં પણ કદાચ જન્મ થાય તોપણ દેવસમિતિમાં દેવસભામાં, ખરેખર અવકાશ નથી. IIછoll ટીકા : विग्रहो मुष्ट्यादियुद्धं, विवादो वाक्कलहः, विग्रहश्च विवादश्चेति समासः, तयो रुचिरभिलाषो यस्यासौ तथा तस्य, अत एव कुलगणसङ्घन बहिःकृतस्य, तत्र कुलं चान्द्रविद्याधरादि, कुलसमुदायो गणः, चातुर्वर्णः सङ्घः, कुलं च गणश्चेत्यादि समाहारद्वन्द्वः, तेनाधिकरणकारितादिदोषमुत्कीर्त्याऽवन्द्यतया निष्कासितो बहिष्कृतस्तस्य नास्ति न विद्यते, किलशब्दः परोक्षाप्तवादसूचकः, देवलोकेऽपि सौधर्मादौ, सम्भाव्यत एवैतद् देवसमितिषु सुरसङ्घातमध्येऽवकाशो ढोकः, स्वचरितदोषान्नासौ परलोकेऽपि शुभस्थानं लभत इत्यर्थः ।।७०।। ટીકાર્ચ - વિદો .... ચર્થ | વિગ્રહ=મુષ્ટિ આદિ યુદ્ધ, વિવાદ–વાણીનો કલહ, વિગ્રહ અને વિવાદ એ પ્રમાણે સમાસ છે, તે બેમાં રુચિ=અભિલાષા છે જેને તે તેવો છે=વિગ્રહ-વિવાદ-રુચિવાળો છે, તેને, આથી જ કુલ-ગણ-સંઘથી બહાર કરાયેલાને, ત્યાં કુલ વિદ્યાધર આદિ છે, કુલનો સમુદાય ગણ છે, ચાર વર્ણવાળો સંઘ છે અને કુલ અને ગણ ઈત્યાદિ સમાહાર દ્વન્દ્ર છે, તેના વડેઃકુલગણ-સંઘ વડે, અધિકરણકારિતા દોષને આશ્રયીને અવંધપણું હોવાથી નિષ્કાસિત કરાયેલા=બહિષ્કૃત કરાયેલા એવા, તેને દેવલોકમાં પણ દેવસમિતિમાં અવકાશ નથી એમ અવય છે, વિયન શબ્દ પરોક્ષ આપ્તવાદ સૂચક છે, દેવલોકમાં પણ સૌધર્મ આદિમાં, આ સંભાવના કરાય છે જ તે જીવને
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy