SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ Buशभाला लाग-१/गाथा-46-१०-५१ अवतरBिI: तदेवमनेन लघोरपि हितं वचनमनुष्ठितं, गुरोस्तु सम्बन्धि सुतरामनुष्ठेयं, यस्तु मन्दबुद्धिर्नानुतिष्ठेत्तदोषदर्शनाय दृष्टान्तमाहઅવતરણિતાર્થ - આ રીતે આવા વડેઃચક્રવર્તી સાધુ વડે, લઘુ સાધુનું પણ હિતવચન સ્વીકારાયું, વળી ગુરુ સંબંધિ હિતવચન અત્યંત અનુષ્ઠય છે, વળી જે મંદબુદ્ધિ સાધુ સ્વીકારતો નથી, તેના દોષને બતાવવા માટે દાંતને કહે છે – गाथा: ते धन्ना ते साहू, तेसिं नमो जे अकज्जपडिविरया । धीरा वयमसिधारं, चरंति जह थूलभद्दमुणी ।।५९।। विसयाऽसिपंजरमिव, लोए असिपंजरम्मि तिक्खम्मि । सीहा व पंजरगया, वसंति तवपंजरे साहू ।।६०।। जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लएइ उवएसं । सो पच्छा तह सोयइ, उवकोसघरे जह तवस्सी ।।६१।। गाथार्थ : અકાર્યથી પાછા ફરેલા ઘીર એવા જેઓ તલવારની ધાર એવા વ્રતને આચરે છે, તેઓ ધન્ય છે, તેઓ સાધુ છે, તેઓને નમસ્કાર કરું છું, જે પ્રમાણે સ્થૂલભદ્ર મુનિ. લોકમાં તીણ અસિપંજર જેવું વિષયરૂપી અસિપંજર હોતે છતે પાંજરામાં રહેલા સિંહની જેમ સાધુ તપરૂપી પાંજરામાં વસે છે. જે સાધુ ગુરુવચનને અપ્રમાણ કરે છે અને ઉપદેશને સ્વીકારતા નથી, તે સાધુ પાછળથી તે प्रकारे शोs 52 छ, २ प्रकारे 65ोशाना घरभां तपस्वी साधु. ५-१०-११।। टीका : आसामपि गाथानां कथानकं कथयित्वा पश्चादक्षरार्थः कथयिष्यते । तच्चेदं-पाटलीपुत्रे आर्यसम्भूतविजयाऽऽचार्यस्य शिष्या वर्षाकालाऽद्यदिने स्वशक्तिधृतिप्रत्यायितगुरवोऽभिग्रहानेवम्भूतान् गृह्णन्ति स्म । एकः सिंहगुहायां निरशनश्चातुर्मासम्, अन्यस्तथैव सर्पदरीसमीपे, अपरस्तथैव कूपफलके, स्थूलभद्रस्तु गृहस्थावस्थोपभुक्तायाः कोशागणिकाया गृहे सभोजनं गृहीतवान् ।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy