SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૭૧ થી ૧૭૫-૧૭૬ ૨૩૫ ૨૩. પરિણત : વ્રતથી અને વયથી પરિણત હોય જેથી શિષ્યોને તેમનાં વચનો ગ્રાહ્ય બને, તેવા પરિણત સાધુ ગુપદને યોગ્ય છે. ૨૪. અત્યંત પ્રાજ્ઞ: વળી, અત્યંત પ્રાજ્ઞ હોય જેથી નિપુણમતિપૂર્વક સર્વત્ર ઉચિત યત્ન કરી શકે. આવા ગુરુ વડે કહેવાનો અર્થ ક્યારેય વિપર્યયને પામતો નથી. એથી કરીને આવા પ્રકારના ગુણવાળા સાધુ ગુરુપદને યોગ્ય છે. ૧૭૧ થી ૧૭પા અવતરણિકા : ગાથા-૧૭૧ થી ૧૭૫ સુધી ગુરુપદને યોગ્ય એવા સાધુના ગુણો બતાવ્યા અને ગાથા-૧૭૫માં કહ્યું કે સ્વસમયના પ્રરૂપક હોય તે સાધુ ગુરુપદને યોગ્ય છે. તેથી જિજ્ઞાસા થાય કે કેવા સાધુ સ્વસમયના પ્રરૂપક છે? અને કેવા સાધુ સ્વસમયના વિરાધક છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : जो हेउवायपक्खंमि, हेओ आगमे अ आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहगो अण्णो ॥१७६॥ यो हेतुवादपक्षे, हेतुत आगमे चागमिकः । स स्वसमयप्रज्ञापकः, सिद्धान्तविराधकोऽन्यः ॥१७६।। અન્વયાર્થ : નો જે સાધુ, દેવાયપર્ધામિ=હેતુવાદપક્ષમાં જે હેતુક છે યુક્તિને બતાવવામાં સમર્થ છે, માને =અને આગમમાં આગમમાત્રગમ્ય એવા અર્થોમાં, ગામો આગમિક છે=આગમમાત્રના વચનથી બતાવવામાં સમર્થ છે, તો તે સાધુ સમયપUUાવો સ્વસમયપ્રજ્ઞાપક છે=ભગવાનના વચનઅનુસાર પ્રરૂપણા કરનાર છે. મurો=અન્ય=જે સાધુ હેતુવાદપક્ષમાં હેતુથી બતાવતા નથી અને આગમમાત્રગમ્ય એવા અર્થોમાં આગમમાત્રના વચનથી બતાવવામાં સમર્થ નથી, એવા સાધુ સિદ્ધિવિરામનો સિદ્ધાન્તના વિરાધક છે. ગાથાર્થ : જે સાધુ હેતુવાદ પક્ષમાં યુક્તિને બતાવવામાં સમર્થ છે અને આગમમાત્રગમ્ય એવા પદાર્થોમાં આગમમાત્રના વચનથી બતાવવામાં સમર્થ છે, તે સાધુ વસમય પ્રજ્ઞાપક છે, અન્ય સાધુ સિદ્ધાન્તના વિરાધક છે. ll૧૦ળા. ટીકા :__यः कश्चिद्धेतुवादपक्षे-जीवकर्मादौ युक्तिमार्गसहे वस्तुनि, हेतुको युक्तिप्रणयनप्रवीणः, आगमे च-देवलोकपृथ्वीसंख्यादावर्थे आगममात्रगम्ये आगमिकः-आगममात्रप्रज्ञापनाप्रवीणः स स्वसमयप्रज्ञापक उच्यते । व्यवच्छेद्यमाह-सिद्धान्तविराधको जिनवचनानुयोगविनाशकः अन्य:प्रागुक्तविशेषणविकलः साधुः । तथाहि युक्तिमार्गसहेष्वप्यागमगम्यत्वमेव पुरस्कुर्वता तेन नास्ति
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy